Home /News /lifestyle /

પેટ્રોલ-ડિઝલ વગર ચાલશે વોલ્વોની આ કાર

પેટ્રોલ-ડિઝલ વગર ચાલશે વોલ્વોની આ કાર

આ કંપની પોતાનું અપડેટ વર્ઝન પેટ્રોલ-ડિઝલ સાથે ઈલેક્ટ્રીક વર્ઝનમાં રજૂ કરશે...

આ કંપની પોતાનું અપડેટ વર્ઝન પેટ્રોલ-ડિઝલ સાથે ઈલેક્ટ્રીક વર્ઝનમાં રજૂ કરશે...

સ્વીડીસ કાર કંપની વોલ્વો ટુંક સમયમાં વી-40 કારનું અપડેટ મોડલ રજૂ કરશે. કંપની આ કારને ઈલ્ક્ટ્રીક કારમાં બદલી લોન્ચ કરશે. વોલ્વોની આ કાર ભારતમાં વર્ષ 2019માં રજૂ કરશે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે 2030 સુધીમાં રોડ પર પેટ્રોલ-ડિઝલ વગરની ગાડીઓ ફરતી હોય તેવું લક્ષ્ય રાખ્યું છે. એટલે કે, 2030 સુધીમાં ભારતના તમામ રોડ પર બેટરીથી ચાલતી ગાડીઓ નજરમાં આવશે.

વોલ્વોની આ નવી ઈલેક્ટ્રીક કાર સીએમએ પ્લેટફોર્મ પર તૈયાર થશે.

વોલ્વો વી40ને ઈલેક્ટ્રીક વર્ઝનમાં રજૂ કરશે, તે સમયે તેમાં કેટલાક બદલાવ કરી શકે છે. તેના લૂક અને ફિચર્સમાં પણ બદલાવ થઈ શકે છે. વોલ્વોની સાથે અન્ય પણ કેટલીક કંપનીઓ પણ સીએમએ પ્લેટફોર્મ પર ઈલેક્ટ્રીક ગાડીઓ બનાવી રહી છે.

બતાવવામાં આવી રહ્યું છે કે, આ કંપની પોતાનું અપડેટ વર્ઝન પેટ્રોલ-ડિઝલ સાથે ઈલેક્ટ્રીક વર્ઝનમાં રજૂ કરશે. જોકે, આ મુદ્દે હજુ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી.
First published:

Tags: Auto, Auto shop, Automobile, Automotive news, Autos, Dealer, Electric car, Electric vehicles, Mechanic, Used cars, Vehicle, કાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन