રૂ. 200થી પણ ઓછી કિંમતમાં કરો પુરો મહિનો અનલિમિટેડ કોલ

રોજ 100 SMSની પણ સુવિધા આપવામાં આવી રહી છે....

રોજ 100 SMSની પણ સુવિધા આપવામાં આવી રહી છે....

  • Share this:
સર્વિસ પ્રોવાઈડરના સસ્તા પ્લાનને ટક્કર આપવા માટે વોડાફોને બજારમાં એક નવો પ્લાન રજૂ કર્યો છે. વોડાફોનના 198 રૂપિયાના પ્લાનમાં યૂજર્સને 28 દિવસની વેલિડિટી મળી રહી છે. કંપનીના આ પ્લાનમાં રોજ 1જીબી 4જી/3જી ડેટા આપવામાં આવી રહ્યો છે.

આ પ્લાન માત્ર વધારે ઈન્ડરનેટ ડેટા યૂઝ કરવા માટે જ ફાયદાકારક નથી, આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ પણ મફત કરી શકાશે. આ એક બોનસ કાર્ડ પ્લાન છે, આ સાથે આ પ્લાનમાં તમને રોજ 100 SMSની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

આજ રીતે એરટેલ પણ રૂ. 199માં રોજ 1જીબી ડેટા 28 દિવસ માટે, કોલિંગ-રોમિંગ ફી અને રોજ 100 એસએમએસ ફ્રી આપી રહ્યું છે.
First published: