Home /News /lifestyle /આ બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોન રૂ. 2000 સસ્તો થયો

આ બેસ્ટ સેલ્ફી સ્માર્ટફોન રૂ. 2000 સસ્તો થયો

આમાં 24 મેગાપિક્સલ કેમેરા છે. આ સ્માર્ટફોન એન્ડ્રોયડ 7.1 નુગા પર રન કરે છે...

આમાં 24 મેગાપિક્સલ કેમેરા છે. આ સ્માર્ટફોન એન્ડ્રોયડ 7.1 નુગા પર રન કરે છે...

સેલ્ફી કેન્દ્રીત સ્માર્ટફોન વિવો V7 ભારતમાં સસ્તો થઈ ગયો છે. કંપનીએ આ સ્માર્ટફોનની કિંમતમાં રૂ. 2000નો ઘટાડો કર્યો છે. કસ્ટમર્સ હવે આ સ્માર્ટફોનને રૂ. 16990માં જ ખરીદી શકે છે, જોકે આ પોનની વાસ્તવિક કિંમત રૂ. 18990 હતી. કસ્ટમર્સ આ ફોન ઓનલાઈન ખરીદી શકે છે. તો જોઈએ Vivo V7ના ફિચર્સ વિશે...

Vivo V7ના ફિચર્સ
Vivo V7ની સૌથી મોટી ખાસીયત એ છે કે, આમાં 24 મેગાપિક્સલ કેમેરા છે. આ સ્માર્ટફોન એન્ડ્રોયડ 7.1 નુગા પર રન કરે છે. ફોનમાં 5.7નું ડિસપ્લે છે. Vivo V7માં 1.8 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર સ્નૈપડ્રેગન ચિપસેટ લાગેલી છે. આ સ્માર્ટફોનમાં 4જીબી રેમ અને 32જીબી ઈન્ટરનલ સ્ટોરેઝ આપવામાં આવી છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 256જીબી સુધી વધારી શકાય છે. પાવર માટે Vivo V7માં 3,000mAhની બેટરી છે. આ સિવાય વિવોએ બીજા પણ અન્ય ફિચર્સ પણ આપવામાં આવ્યા છે, જેમાં ફેસ એક્સેસ, સ્માર્ટ સ્પ્લિટ 3.0 ઔક એપ ક્લોન પિચર આપવામાં આવ્યું છે.

કનેક્ટિવિટીની જો વાત કરવામાં આવે તો, આમાં 4જી VoLTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ 4.2, જીપીએસ/માઈક્રો-યૂએસબી અને એફએમ રેડિયો શામેલ છે.
First published:

Tags: Vivo, સ્માર્ટફોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन