શ્રાવણ મહિનામાં ફરી આવો ભગવાન શિવના આ 4 પ્રખ્યાત મંદિરો

મોટાભાગના ભક્તો આ મહિને દર્શન કરવા વધુ જતા હોય છે, પરંતુ ભારતમાં એવા ઘણા મંદિરો છે જ્યાં શિવજીની પૂજા કરવામાં આવે છે.

News18 Gujarati
Updated: July 21, 2019, 2:46 PM IST
શ્રાવણ મહિનામાં ફરી આવો ભગવાન શિવના આ 4 પ્રખ્યાત મંદિરો
મોટાભાગના ભક્તો આ મહિને દર્શન કરવા વધુ જતા હોય છે, પરંતુ ભારતમાં એવા ઘણા મંદિરો છે જ્યાં શિવજીની પૂજા કરવામાં આવે છે.
News18 Gujarati
Updated: July 21, 2019, 2:46 PM IST
શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. દર સોમવારે, શિવાલયોની બહાર બીલીપત્ર માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે. મોટાભાગના ભક્તો આ મહિને દર્શન કરવા વધુ જતા હોય છે, પરંતુ ભારતમાં એવા ઘણા મંદિરો છે જ્યાં શિવજીની પૂજા કરવામાં આવે છે.

પશુપતિનાથ મંદિર- મધ્યપ્રદેશના મંડસૌર જિલ્લામાં પશુપતિનાથનું આ એકમાત્ર મંદિર છે. આવેલી પશુપતિનાથની મૂર્તિ લગભગ સાત ફૂટ ઊંચી છે. એવું કહેવામાં આવે છે કે સાચા મનથી માંગેલી ઈચ્છા અને મનોકામનાઓ અહીં પૂર્ણ થાય છે.

લિંગરાજ મંદિર- ભુવનેશ્વરમાં આવેલા મોટા મંદિરોમાંથી એક લિંગરાજ મંદિર છે. શ્રાવણ મહિનામાં સવારથી જ શિવભક્ત મહાનદીમાંથી પાણી ભરીને ચાલીને મંદિર સુધી જાય છે. એવું માનવામાં આવે છે કે તેના પાણીથી અનેક પ્રકારની શારીરિક બીમારીઓ દૂર થાય છે.

જુનાગઢ- શ્રાવણ મહિનામાં સાધુઓ અને ભક્તોની ભારે ભીડ હોય છે. તેમજ વિશ્વની વિવિધ જગ્યાઓથી પણ લોકો જળ ચઢાવવા માટે મંદિર આવે છે. ગુજરાત સ્થિત જૂનાગઢની શિવારાત્રી ખૂબ પ્રસિદ્ધ છે.

કેન્સર જેવા રોગો સામે રક્ષણ આપતું માત્ર રૂ.6 માં બનતું પીણું- જાંબુ શોટ્સ

તુંગનાથ મંદિર- ઉત્તરાખંડ સ્થિત આ મંદિર વિશ્વનું સૌથી ઉંચુ મંદિર છે, જે બદ્રીનાથ અને કેદારનાથ મંદિરની વચ્ચે આવેલું છે. મંદિરના પ્રવેશદ્વાર પર, જ્યાં ભગવાન શિવના પ્રિય 'નંદી' ની મૂર્તિ છે. દ્વારની જમણી તરફ ભગવાન ગણેશની મૂર્તિ છે.
First published: July 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...