લગ્ન બાદ 34 કરોડનાં લગ્ઝુરિયસ અપાર્ટમેન્ટમાં રહેશે 'વિરુષ્કા'

Margi | News18 Gujarati
Updated: December 10, 2017, 5:16 PM IST
લગ્ન બાદ 34 કરોડનાં લગ્ઝુરિયસ અપાર્ટમેન્ટમાં રહેશે 'વિરુષ્કા'
'ઓમકાર 1973' બિલ્ડિંગ મુંબઇનાં વર્લી વિસ્તારમાં છે જે તેનાં સી ફેસિંગને કારણે બિગ સેલિબ્રિટીઝની પહેલી પસંદ માનવામાં આવે છે

'ઓમકાર 1973' બિલ્ડિંગ મુંબઇનાં વર્લી વિસ્તારમાં છે જે તેનાં સી ફેસિંગને કારણે બિગ સેલિબ્રિટીઝની પહેલી પસંદ માનવામાં આવે છે

  • Share this:
મુંબઇ: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી લગ્ન કરવા જઇ રહી છે પણ તેમણે સાથે રહીને પ્લાનિંગ ક્યારનું શરૂ કરી દીધુ હતું. ટીમ ઇન્ડિયાનાં કેપ્ટને ગત વર્ષે મુંબઇનાં પ્રખ્યાત રિયલ એસ્ટેટ ડેવલોપર 'ઓમકાર રીયલએસ્ટેટ એન્ડ ડેવલોપર્સ'નાં પ્રોજેક્ટ 'ઓમકાર 1973'માં એક લગ્ઝુરિયસ અપાર્ટમેન્ટ બૂક કરાવ્યો હતો. જેની કિંમત 34 કરોડ રૂપિયા છે.

'ઓમકાર 1973' બિલ્ડિંગ મુંબઇનાં વર્લી વિસ્તારમાં છે જે તેનાં સી ફેસિંગને કારણે બિગ સેલિબ્રિટીઝ માટે ખાસ માનવામાં આવે છે.


આ એપાર્ટમેન્ટ 7171 સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલો છે. અને સી-ફેસિંગમાં છે આ ઓમકાર1973 બિલ્ડિંગથી ટાવર-સીમાં 35માં ફ્લોર પર છે. અહીં ટીમ ઇન્ડિયાનાં તેનાં સાથી અને ખાસ મિત્ર યુવરાજ સિંહ બનશે.

યુવરાજ સિંહે વર્ષ 2014માં 29માં ફ્લોર પર અપાર્ટમેન્ટ બૂક કરાવ્યો હતો. આ બિલ્ડિંગમાં ન ફક્ત ક્રિકેટ વર્લ્ડ પણ રાજકારણ અને બિઝનેસ વર્લ્ડની પણ મોટી મોટી હસ્તીઓએ તેમનાં ફ્લેટ બૂક કરાવ્યાં છે.
First published: December 10, 2017, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading