Vedantuની નવીન પહેલથી પહેલીવાર ઑનલાઇન શિક્ષણ 'VIP' બન્યું

વેદાંતુની નવી પહેલ

કોઇપણ બાળકનો હાથ પકડે અને અગાઉના વર્ષની સરખામણીએ તેની શૈક્ષણિક પ્રગતિમાં સુધારાની ગેરેન્ટી આપે, પછી ભલે તેમના અગાઉના વર્ષના વર્ગના પરિણામો, અગાઉનો JEE-મેઇન/ NEET-UG રેન્ક હોય. તેમજ, તે પ્રારંભિક Vedantu બેન્ચમાર્ક ટેસ્ટથી એક સ્તરના સુધારાની ગેરેન્ટી પણ આપે.

 • Share this:
  જ્યારથી દુનિયામાં કોવિડ-19 ફેલાયો છે ત્યારથી શિક્ષણજગતમાં પહેલાં ક્યારેય ના જોવા મળ્યું હોય તેવું પરિવર્તન થઇ રહ્યું છે. ઑનલાઇન શિક્ષણની અભૂતપૂર્વ સ્તરે વધી રહેલી માંગ સાથે, બાળકોનું ભણતર અચાનક જ સ્ફોટક રીતે ઠપ ના થાય તે સુનિશ્ચિત કરવા માટે નિયમનકારી તંત્રની રચના કરવામાં આવી.
  બાળકોની એકંદરે સર્વગ્રાહી સુખાકારી પર કોઇ ધ્યાન આપી શકતા નથી અને મહામારીમાં ઘટાડો થવાના કોઇ સંકેતો દેખાતા નથી તેવી પરિસ્થિતિ વચ્ચે, કોઇ એવો ઉકેલ શોધવો જરૂરી બની ગયો હતો જે બાળકોની શૈક્ષણિક પ્રગતિનું જતન કરી શકે. Vedantu એ પોતાના VIP કાર્યક્રમ દ્વારા આ જ કામ કર્યું છે. 'VIP' એ Vedantu Improvement Promise નું ટૂકું નામ છે જે પોતાની રીતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલી નવતર પહેલ છે. આ પહેલમાં તેમાં પ્રવેશ મેળવનારા કોઇપણ વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિની ગેરેન્ટી આપવામાં આવે છે.

  VIP શું છે?

  તો, Vedantu Improvement Promise ખરેખરમાં શું છે અને શા માટે અમે તેના વિશે આટલા બધા ઉત્સાહિત છીએ? ઠીક છે, તો કોઇ એવી સિસ્ટમની કલ્પના કરો જે કોઇપણ બાળકનો હાથ પકડે અને અગાઉના વર્ષની સરખામણીએ તેની શૈક્ષણિક પ્રગતિમાં સુધારાની ગેરેન્ટી આપે, પછી ભલે તેમના અગાઉના વર્ષના વર્ગના પરિણામો, અગાઉનો JEE-મેઇન/ NEET-UG રેન્ક હોય. તેમજ, તે પ્રારંભિક Vedantu બેન્ચમાર્ક ટેસ્ટથી એક સ્તરના સુધારાની ગેરેન્ટી પણ આપે.

  છેલ્લે ઉલ્લેખ કર્યો તે એક બેન્ચમાર્ક ટેસ્ટ છે જેમાં નિપુણતાના છ સ્તરો સામેલ છે જેથી સમગ્ર ભારતમાંથી વિદ્યાર્થીઓનું એકસમાન રીતે મૂલ્યાંકન કરી શકાય અને તે એક મહત્વપૂર્ણ સૂચક છે જે અન્યના સંદર્ભમાં બાળકની સ્થિતિ દર્શાવે છે. જે વિદ્યાર્થીઓ Vedantu માં પ્રવેશ મેળવે છે તેની પ્રથમ બેન્ચમાર્ક પ્રવેશના 30 દિવસમાં લેવામાં આવે છે અને ત્યારબાદ શૈક્ષણિક વર્ષના અંતે તેમની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે બીજી ટેસ્ટ લેવામાં આવે છે.  પ્રગતિ કરવીએ તે દરેક બાળકોનો અધિકાર છે તેવી VIPની વિચારધારાના કારણે આ પહેલ તમારા બાળકની શૈક્ષણિક પ્રગતિની ગેરેન્ટી છે. આથી જ VIP પોતાની રીતે એવી સૌપ્રથમ પહેલ છે જે ચોક્કસપણે Ed-Tech(એડ-ટૅક) ઉદ્યોગમાં નવો ચિલો ચાતરે છે જેથી તેના લાભોનો પણ અનુભવ કરવા માટે હરોળમાં સૌથી પહેલા રહેવાની ભાવના જગાવે છે.

  વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન પ્રગતિ કરે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેની/તેણીની સંભાવનાઓમાં નોંધપાત્ર પ્રમાણમાં સુધારો લાવવા માટે પૂરતી નિપુણતા મેળવે છે. આ બધુ જ તમામ સ્તરે તેમની શૈક્ષણિક પ્રગતિની ખાતરી સાથે તેઓ પોતાના ઘરે આરામથી કરી શકે છે.
  આ પ્લેટફોર્મ રસપ્રદ અને એકબીજાને સંવાદ દ્વારા જોડી રાખે તેવી રીતે બનાવવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓને તેમના પ્રશ્નો અને શંકાઓનો તાત્કાલિક અને અસંખ્ય વખત ઉકેલ મળી શકે છે. ઇન-ક્લાસ (ક્લાસરૂમમાં) અને પોસ્ટ-ક્લાસ (ક્લાસરૂમ પૂરો થયા પછી) વ્યક્તિગત અનુભવ વિદ્યાર્થીઓને કોઇપણ વિષયો વધુ વ્યાપક રીતે સમજવામાં મદદરૂપ થાય છે જેથી તેઓ પોતાના શૈક્ષણિક લક્ષ્યો પ્રાપ્ત કરી શકે અને તેમની અભ્યાસની સંભાવનાઓને મહત્તમ સ્તરે લઇ જઇ શકે. સમયાંતરે મૂલ્યાંકનો દ્વારા તેમની પ્રગતિ પર નિયમિત ધોરણે ધ્યાન રાખવામાં આવે છે અને પોતાના બાળકોની પ્રગતિ માટે મનમાં ખાતરીબદ્ધ માતાપિતાઓને આ મૂલ્યાંકનો વિશે જાણ કરવામાં આવે છે.  એકમાત્ર માપદંડ છે જે વિદ્યાર્થીઓ પૂરો કરવો જરૂરી છે, એટલે કે તેમની ઓછામાં ઓછી 75% હાજરી આવશ્યક છે તેમજ તેમનું અસાઇન્મેન્ટ ઓછામાં ઓછું 75% પૂરું કરેલું હોવું જરૂરી છે. જો વિદ્યાર્થીઓ અથવા તેમના માતાપિતા પરિણામોથી સંતુષ્ટ ના હોય તો, Vedantu તેમના સંપૂર્ણ અભ્યાસક્રમની ફી પાછી આપશે. જ્યાં સુધી વચન પાળવાની વાત છે, આનાથી બહેતર બીજું કંઇ ના હોઇ શકે.

  કેવી રીતે તે કામ કરે છે?

  Vedantuનું લાઇવ ઑનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ પહેલાંથી જ શ્રેષ્ઠ સ્ટડી મટિરીયલ આપે છે અને વિદ્યાર્થીઓને તેમના અભ્યાસના ધ્યેય નક્કી કરવા દે છે. VIP તેમાં વધુ એ સ્તર ઉમેરે છે અને તેમને પોતાના વર્ગમાં શ્રેષ્ઠ એવા સમગ્ર ભારતમાં ઉપલબ્ધ માસ્ટર શિક્ષકો આપે છે. આ શિક્ષકો ફક્ત પોતાના વિષયોમાં નિષ્ણાત હોવાથી તેમને પસંદ નથી કર્યા પરંતુ તેમનામાં વિદ્યાર્થીઓને ભણાવવાની એક અનોખી ધગશ પણ છે.

  VIP ત્રણ મુખ્ય તબક્કા દ્વારા વિદ્યાર્થીઓની પ્રગતિ પર નજર રાખે છે. દરેક બાળકનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે નિયમિત ટેસ્ટ અને નિષ્ણાત શિક્ષકો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા એસાઇન્મેન્ટ્સથી લઇને, વિદ્યાર્થીના કૌશલ્યથી લઇને તેમની સારી બાબતો અને નબળાઇઓ સહિતની દરેક બાબતોનું વિશ્લેષણ કરતા વિગતવાર રિપોર્ટ કાર્ડનું સંકલન અને અંતે, બાળકોની શક્તિ, વર્તણુક, અભ્યાસની પેટર્ન અને પ્રગતિ વિશે જાણવા માટે નિયમિત ધોરણે માતાપિતા અને શિક્ષકોની મીટિંગ્સના આયોજન સુધીના દરેક પરિબળોને આમાં સમાવી લેવાયા હોવાથી, VIP દરેક તબક્કે પોઝિટીવ પરિણામો મળે તેવી રીતે ડિઝાઇન કરેલો પ્રોગ્રામ છે.

  VIPના ક્લાસ 3D કન્ટેન્ટ, સતત જોડી રાખનારી પ્રશ્નોત્તરી, લીડરબોર્ડ્સ અને IIT તેમજ અન્ય ટોચની કોલેજોના અનુભવી પ્રોફેશનલોને સમાવતા વિશાળ શિક્ષક સમૂહ દ્વારા ક્લાસરૂમ દરમિયાન તાત્કાલિક શંકાના ઉકેલ સાથે ઘણા આનંદદાયક અને એકબીજા સાથે સંવાદ સ્થાપિત કરનારા હોય છે. Vedantuના અભ્યાસ મોડેલથી વિદ્યાર્થીઓએ પહેલાંથી જ લાભ મેળવ્યો છે અને અસામાન્ય પરિણામો પ્રાપ્ત કર્યા છે અને VIP તેમની શૈક્ષણિક પ્રગતિને આગળના સ્તરે લઇ જતી વિશેષ પહેલ છે.

  કદાચ આ પહેલીવાર એવું બન્યું છે કે, કોઇ ઑનલાઇન ઇન્સ્ટિટ્યુટ દ્વારા આવી ગેરેન્ટી આપવામાં આવી હોય, જે તેને Ed-Tech(એડ-ટૅક) ક્ષેત્રમાં એક નવીન પહેલ બનાવે છે અને આવનારા દિવસોમાં બીજા પણ ચોક્કસપણે તેને અનુસરશે. તે બાળકો હાલમાં ભલે ગમે તેવી શૈક્ષણિક સ્થિતિમાં હોય તો પણ તેમના ગ્રેડમાં સુધારો લાવવાની Vedantu ની કટિબદ્ધતાનું પ્રમાણ પણ બતાવે છે.

  કેવી રીતે સાઇન અપ કરવાનું?
  એક વર્ષ કરતાં વધારે સમય સુધી બાળકો ઘરમાં જ પુરાઇ રહ્યાં પછી, અમે જાણીએ છીએ કે તમે કોઇ એવા યોગ્ય મોડલની શોધમાં છો જે તેને/તેણીને પોતાના અભ્યાસમાં ટોચ પર રાખી શકે. તમારાં બાળકોનું મૂલ્યવાન ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે સંખ્યાબંધ Ed-Tech(એડ-ટૅક) પ્લેટફોર્મ વચ્ચે જામેલી રસાકસી વચ્ચે, તમારે એવા વિકલ્પ પર વિચાર કરવાની જરૂર છે જે તેમના અભ્યાસની તાકીદની જરૂરિયાતો પૂરી કરી શકે અને તેમના શિક્ષણને આગળના સ્તર સુધી લઇ પણ જાય.

  VIP આ બંને કાર્યો ઇચ્છિત રીતે કરે છે અને અમે તેમના પ્રોગ્રામમાં તમારા બાળકનો પ્રવેશ કરાવવા માટે દિલથી ભલામણ કરીએ છીએ. ફ્રી ડેમોનું બુકિંગ કરવા અથવા તમારા મોબાઇલ ફોન પર Vedantu એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો અને VIP સેક્શનમાં આપેલી સૂચનાઓ અનુસરો.

  ફ્રી ડેમો બુક કરવાં અહીં ક્લિક કરો!
  Published by:Margi Pandya
  First published: