Valentine's Day Special: આ શુભ મુહૂર્તમાં પાર્ટનરને પ્રપોઝ કરી મેળવો સફળતા

News18 Gujarati
Updated: February 13, 2020, 12:35 PM IST
Valentine's Day Special: આ શુભ મુહૂર્તમાં પાર્ટનરને પ્રપોઝ કરી મેળવો સફળતા
વેલેન્ટાઇન ડેના શુભ મુહૂર્ત : આ સમયે પાર્ટનરને જણાવો દિલની વાત, ક્યારેય નહીં કહે 'ના'

વેલેન્ટાઇન ડેના શુભ મુહૂર્ત : આ સમયે પાર્ટનરને જણાવો દિલની વાત, ક્યારેય નહીં કહે 'ના'

  • Share this:
Valentine's Day: આજે વેલેન્ટાઇન ડે (Valentine's Day)ને સમગ્ર વિશ્વમાં અને દેશમાં ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે. દરેક પ્રેમી યુગલ અને કોઈને એકતરફી પ્રેમ કરનારો દરેક વ્યક્તિ વેલેન્ટાઇન ડેની આતુરતાથી રાહ જુએ છે. જે લોકો સિંગલ છે તેઓ પોતાની ભાવનાઓને તે વ્યક્તિની સામે વ્યક્ત કરે છે જેને તે પ્રેમ કરે છે. એવું ભાગ્યે જ થાય છે કે આ દરમિયાન પ્રેમ પ્રસ્તાવને કોઈ દ્વારા ઠુકરાવી દેવામાં આવે. જે લોકો પહેલાથી જ પ્રેમમાં છે તેઓ પોતાના લવમેટને આકર્ષિત કરવા માટે આ સમયે અનેક પ્રકારની ગિફ્ટ અને સરપ્રાઇઝ આપે છે. આપનું આ કાર્ય સારું રહે અને યોગ્ય સમયે તમે યોગ્ય કામ કરી શકો તેના માટે આપને વેલેન્ટાઇન દિવસના જણાવીશું શુભ મુહૂર્ત. આ શુભ મુહૂર્તના સમયે જો તમે કોઈને પ્રપોઝ કરશો કે ગિફ્ટ આપશે તો આપને તેના સકારાત્મક પરિણામ મળી શકે છે.

વેલેન્ટાઇન ડે (14 ફેબ્રુઆરી)

વેલેન્ટાઇન ડે દરેક પ્રેમી કે પ્રેમિકા માટે ખૂબ ખાસ માનવામાં આવે છે. આ દિવસે પોતાના લવમેટની સાથે સમય પસાર કરવાની અલગ જ મજા હોય છે. દરેક શખ્સ જે પ્રેમમાં પડે છે તે આ દિવસે લવમેટને અહેસાસ કરાવવાનો પ્રયાસ કરે છે કે તેનાથી વધુ આ દુનિયામાં કોઈ નથી. આ દિવસે દરેકને પોતાના સંગી માટે સમય ચોક્કસ કાઢવો જોઈએ.

વેલેન્ટાઇન ડેના શુભ મુહૂર્ત

1. 007:00:40 થી 007:56:27 સુધી
2. 013:31:05 થી 014:26:51 સુધી(સાભાર- AstroSage.com)

આ પણ વાંચો, OMG! આ કારણોથી લોકો બોલે છે જૂઠું, આ છે મોટું કારણ
First published: February 13, 2020, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading