Home /News /lifestyle /આ કારણે વજાઇનલની આસપાસ થઇ જાય છે કાળાશ, આ ઘરેલું ઉપાયોથી દૂર કરી દો Vaginal darkening ને દૂર કરો આ નેચરલ રીતે

આ કારણે વજાઇનલની આસપાસ થઇ જાય છે કાળાશ, આ ઘરેલું ઉપાયોથી દૂર કરી દો Vaginal darkening ને દૂર કરો આ નેચરલ રીતે

દહીં ફાયદાકારક છે.

Vaginal darkening: મોટાભાગનાં લોકો હેલ્થ અને સ્કિનનું ધ્યાન રાખતા હોય છે, પરંતુ તેઓ વજાઇનલ એરિયાની કાળાશને ભૂલી જાય છે. વજાઇનલ એરિયાની કાળાશને દૂર કરવી ખૂબ જરૂરી છે. આ કાળાશને દૂર કરવા માટે આ ઘરેલું ઉપાયો બેસ્ટ છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વજાઇનલ એરિયાની કાળાશથી અનેક મહિલાઓ દુખી રહેતી હોય છે. આ માટે લોકો જાતજાતના ઉપાયો  (how to lighten dark private parts naturally) ગુગલ પર સર્ચ કરતા હોય છે. પરંતુ આ સમસ્યાને સ્કિન સાથે જોડાયેલી સમસ્યા સમજીને લોકો ઉપાયો કરવા લાગતા હોય છે. પરંતુ તમારે આ પાછળના કારણો વિશે જાણવું ખૂબ જરૂરી છે. વજાઇનલ એરિયાની કાળાશ થવા પાછળ મહિલાઓમાં હોર્મોનલ હેલ્થ, મોટાપા અને સુગરનું સેવન હોઇ શકે છે. આ સિવાય પણ અન્ય કારણો જવાબદાર હોઇ શકે છે. આમ, જો તમારી વજાઇનલનો ભાગ કાળો પડી ગયો છે તો આ વિશે ખાસ જાણી લો તમે પણ...

આ કારણે વજાઇનલ એરિયામાં કાળાશ થઇ જાય છે - Causes of Vaginal darkening


સૌથી પહેલાં વજાઇનલ એરિયાની કાળાશ એસ્ટ્રોજેન સ્તરમાં પરિવર્તથી થાય છએ. એસ્ટ્રોજેન મેલેનિન નામના ઉત્પાદનને પ્રભાવિત કરે છે, જે સંવેદનશીલ ક્ષેત્રો, જેવા લેબિયા તેમજ નિપલ્સને કાળા કરી શકે છે. જ્યારે શરીરમાં હોર્મોન બદલાવ થાય છે ત્યારે વજાઇનલ એરિયામાં કાળાશ થઇ શકે છે. આ સિવાય પણ અન્ય કારણો જવાબદાર હોઇ શકે છે જેમ કે..

આ પણ વાંચો:વધારે ચા પીવાની આદત હોય તો બંધ કરી દેજો નહીં તો..

·        ડાયાબિટીસ તેમજ સુગરનું વધારે સેવન કરવાથી

·        સ્કિન ઇન્ફેક્શનને કારણે

·        વેક્સને કારણે

·        પ્રેગનન્સીમાં

·        મેનોપોઝને કારણે

વજાઇનલની કાળાશ કેવી રીતે દૂર કરશો


દહીં લગાવો


વજાઇનલની કાળાશને દૂર કરવા માટે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. દહીંમાં વિટામીન સી હોય છે જે સ્કિન પિગ્મેન્ટેશનને ઓછુ કરીને સ્કિનને અંદરથી સુધારવાનું કામ કરે છે. આ સિવાય એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ પણ હોય છે જે આ એરિયામાં ઇન્ફેક્શનને ઓછુ કરવામાં મદદ કરે છે. સ્નાન કર્યા પહેલાં તમે વજાઇનલ ભાગમાં દહીં લગાવીને 20 મિનિટ પછી નોર્મલ વોશ કરો.

આ પણ વાંચો:આ સમયે દૂધ અને વાસી રોટલીનું સેવન કરો

એલોવેરા જેલ લગાવો


એલોવેરા જેલથી પણ તમે કાળાશને દૂર કરી શકો છો. એલોવેરા જેલની સૌથી મોટી ખાસિયત એ છે કે આ વજાઇનલ પીએચ અનુસાર એકદમ પરફેક્ટ છે. આ સિવાય એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરીયલ પણ હોય છે જે ખંજવાળથી રાહત અપાવે છે.


ગુલાબ જળ અને ચંદન લગાવો


ગુલાબ જળ અને ચંદનને મિક્સ કરીને તમે વજાઇનલ એરિયામાં લગાવીને કાળાશ દૂર કરી શકો છો. 10 મિનિટ આ પેસ્ટ લગાવી રાખો અને પછી ધોઇ લો.
First published:

Tags: Curd, Life Style News, Skin care