અન્ડરઆર્મ્સમાં રેઝરનો ઉપયોગ કરો છો, તો ધ્યાનમાં રાખો આ વાત!

News18 Gujarati
Updated: August 12, 2019, 6:15 PM IST
અન્ડરઆર્મ્સમાં રેઝરનો ઉપયોગ કરો છો, તો ધ્યાનમાં રાખો આ વાત!
શેવ કરતા પહેલા શિવિંગ ફોમ, શેવિંગ જેલ અથવા શેવિંગ ક્રીમનો ઉપયોગ કરો. જો આ વસ્તુઓ નથી, તો હૂંફાળા પાણીથી વાળને સારી રીતે પલાળી મસાજ કરો, પછી શેવિંગ કરો.

શેવ કરતા પહેલા શિવિંગ ફોમ, શેવિંગ જેલ અથવા શેવિંગ ક્રીમનો ઉપયોગ કરો. જો આ વસ્તુઓ નથી, તો હૂંફાળા પાણીથી વાળને સારી રીતે પલાળી મસાજ કરો, પછી શેવિંગ કરો.

  • Share this:
સામાન્ય રીતે વેક્સિંગની જગ્યાએ રેઝરનો ઉપયોગ કરવા પાછળ મોટાભાગના લોકો એ કારણ જણાવે છે કે વેક્સિંગમાં દુખાવો થાય છે. પરંતુ બ્યુટી એક્સપર્ટનું માનવું છે કે વેક્સિંગથી અન્ડરઆર્મ્સ સલામત અને ડાઘા રહિત રહે છે. તેમ છતાં પણ તમે રેઝરનો ઉપયોગ કરો છો, તો આ બધી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેનાથી કોઈ નુક્સાન નહીં થાય.. શેવ કરતા પહેલા શિવિંગ ફોમ, શેવિંગ જેલ અથવા શેવિંગ ક્રીમનો ઉપયોગ કરો. જો આ વસ્તુઓ નથી, તો હૂંફાળા પાણીથી વાળને સારી રીતે પલાળી મસાજ કરો, પછી શેવિંગ કરો.

- ઓછી ધાર વાળા અથવા અનેક વખત ઉપયોગમાં લેવાયેલા રેઝરનો ઉપયોગ ન કરશો.
- દાઢીની જેમ અન્ડરઆર્મ્સના વાળ કોઈ પણ એક દિશામાં નથી ઉગતા. તેથી દરેક દિશામાં રેઝર ફેરવો. જેથા બધા વાળ સરળતાથી નીકળી જાય.

- પહેલી વાર શેવિંગ ફોમ, શેવિંગ જેલ અથવા શેવિંગ ક્રીમનો ઉપયોગ કરો. જો આ વસ્તુઓ નથી, તો હૂંફાળા પાણીથી વાળને સારી રીતે પલાળી મસાજ કરો, પછી શેવિંગ કરો.
- શેવિંગ પછી મોઇશ્ચરાઇઝર જરૂર લગાવો.


Loading...

- જો ભૂલથી ચામડી છોલાઈ જાય અથવા કપાઈ જાય, તો એન્ટસેપ્ટિક ક્રીમનો ઉપયોગ કરો
- એવા રેઝરનો ઉપયોગ ન કરો, જેમાં 1 થી વધુ બ્લેડ્સ (મલ્ટિબ્લેડ્સ રેઝર) હોય. આવા રેઝર દાઢી માટે તો સારા હોય છે, પણ અન્ડરઆર્મ્સ શેવ કરતી વખતે ચામડીને નુક્સાન થવાનો ભય રહે છે.

#કામની વાતઃ સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય?

કેટલા વાગ્યે માણેલા સહેવાસથી સ્ત્રીને વધુ સંતોષ આપી શકાય?

Disclaimer :  આ લેખમાં આપેલી માહિતી માન્યતા પર આધારિત છે. GujaratiNews18 તેની પુષ્ટિ નથી કરતું.
First published: August 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...