આ ચીજો ખાવા-પીવાથી જોવાની ક્ષમતા બની જશે નબળી

News18 Gujarati
Updated: January 7, 2020, 11:44 AM IST
આ ચીજો ખાવા-પીવાથી જોવાની ક્ષમતા બની જશે નબળી
આ ચીજો ખાવા-પીવાથી જોવાની ક્ષમતા બની જશે નબળી

બ્રિટિશ જર્નલ ઑફ ઑપ્થાલ્મોલૉજીમાં પ્રકાશિત એક હાલમાં થયેલા અધ્યયન અનુસાર, અસ્વસ્થ ખાધ્ય પદાર્થોથી ભરપૂર આહાર અને મૈક્યૂલર ડિજનેરેશન વચ્ચે સંબંધ જોવા મળ્યો છે.

  • Share this:
આપણી દિનચર્યા અને ખાણીપીણીનો સીધો પ્રભાવ તબિયત પર પડે છે. ઘણી વખત કામની ભાગદોડના કારણે આ વાત ધ્યાનમાં નથી આવતી, પરંતુ આગળ જઈને મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

તેમજ ઘણા ઓછા લોકો જાણે છે કે આ પ્રકારનો આહાર દ્રષ્ટિ પર પણ પ્રભાવિત થઈ શકે છે. બ્રિટિશ જર્નલ ઑફ ઑપ્થાલ્મોલૉજીમાં પ્રકાશિત એક હાલમાં થયેલા અધ્યયન અનુસાર, અસ્વસ્થ ખાધ્ય પદાર્થોથી ભરપૂર આહાર અને મૈક્યૂલર ડિજનેરેશન વચ્ચે સંબંધ જોવા મળ્યો છે.

તેમજ શોધકર્તાઓએ આ આહારની શરૂઆતમાં મૈક્યૂલર ડિજનેરેશન હોવાનો કોઈ સંબંધ ન જોવા મળ્યો. પરંતુ તેમણે જોયું કે વધતી ઉંમર દરમિયાન મૈક્યૂલર ડિજનેરેશન થવાની સંભાવના 3 ગણી વધી જાય છે. શારીરિક અને માનસિક રૂપે સ્વસ્થ રહેવા માટે નિયમિક રીતે પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. વિશેષ રૂપે વધતી ઉંમરના બાળકો માટે પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂરી છે.

લટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો? તો રોજ ખાવ આ પીળું ફળ

હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે

અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
First published: January 7, 2020, 11:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading