લેખિત પરિક્ષા - ઈન્ટરવ્યૂ વગર સરકારી નોકરી મેળવવા માંગો છો, તો અહીં કરો એપ્લાય

News18 Gujarati
Updated: October 13, 2018, 6:52 PM IST
લેખિત પરિક્ષા - ઈન્ટરવ્યૂ વગર સરકારી નોકરી મેળવવા માંગો છો, તો અહીં કરો એપ્લાય
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને નક્કી કરેલા ફોર્મેટમાં પોસ્ટ નીચે આપવામાં આવેલા એડ્રેસ પર અરજી મોકલી શકે છે.

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને નક્કી કરેલા ફોર્મેટમાં પોસ્ટ નીચે આપવામાં આવેલા એડ્રેસ પર અરજી મોકલી શકે છે.

  • Share this:
યૂરેનિયમ કર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડે ટ્રેડ એપ્રેન્ટિસના 188 પદો માટે અરજી મંગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને નક્કી કરેલા ફોર્મેટમાં પોસ્ટ નીચે આપવામાં આવેલા એડ્રેસ પર અરજી મોકલી શકે છે. આ પદો પર અરજી પત્ર મોકલવાની છેલ્લી તારિખ 30 ઓક્ટોબર 2018 છે.

ઉંમરની યોગ્યતા
ટ્રેડ એપ્રેન્ટિસના પદો પર અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. અનામત વર્ગના લોકો માટે ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવી છે.

શૌક્ષણિક લાયકાત
- આ પદો પર અરજી કરવા માટે સામાન્ય અને ઓબીસી વર્ગના ઉમેદવાર 50 ટકા સાથે 10મું ધોરણ પાસ હોવા જરૂરી છે. એસસી/એસટી વર્ગના ઉમેદવાર માટે પાસ પર્સન્ટેઝ 45 ટકા હોવા જરૂરી છે.
- આ સિવાય ઉમેદવારને નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગમાંથી આઈટીઆઈમાં 60 ટકા સાથે પાસ હોવું જરૂરી છે.પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી 10 અને આઈટીાઈમાં મળેલી ટકાવારીના આદારે પસંદ કરવામાં આવશે.

અરજી પત્ર ડાઉનલોડ કરવાની લિંક - http://www.ucil.gov.in/pdf/job/Advt%2003%202018%20-%20TMPL%20Apprentice.pdf

અરજી પત્ર મોકલવાનું સરનામું
The General Manager [Mines-AP],
Uranium Corporation of India Limited, Tummalapalle, PO: Mabbuchintalapalle,
Dist: YSR Kadapa, Andhra Pradesh– 516 349
First published: October 13, 2018, 6:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading