Home /News /lifestyle /હોંઠ, ગાલ અને બીજી આ જગ્યાઓ પર કિસ કરવાનો થાય છે આ મતલબ, કિસના આ પ્રકાર વિશે મોટાભાગના લોકોને નથી ખબર

હોંઠ, ગાલ અને બીજી આ જગ્યાઓ પર કિસ કરવાનો થાય છે આ મતલબ, કિસના આ પ્રકાર વિશે મોટાભાગના લોકોને નથી ખબર

જાણો કિસના પ્રકાર વિશે

Types of kiss: કિસ કરવાના પણ અનેક પ્રકાર હોય છે. કિસ કરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. જો કે આ વાત સાચી છે. આમ, તમને જણાવી દઇએ કે કિસ કરવાના પણ અનેક પ્રકાર હોય છે. આ સાથે જ કિસના મિનિંગ પણ અલગ-અલગ થતા હોય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કિસ કરવાથી હેલ્થને અનેક પ્રકારના ફાયદા થાય છે એ તો તમે સાંભળ્યું જ હશે અને તમને ખ્યાલ પણ હશે. પરંતુ તમને જણાવી દઇકે કિસ કરવાના પણ અનેક પ્રકાર હોય છે અને સાથે કિસ તમે કઇ જગ્યાએ કરો છો એ બહુ મહત્વનું છે. કિસ કરતી વખતે પણ નાની-નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજના આ સમયમાં કિસ શબ્દ એ બહુ નોર્મલ થઇ ગયો છે. જ્યારે પહેલાના સમયની વાત કરીએ તો કિસ કરવી તો ઠીક પરંતુ આ શબ્દ પણ લોકો એકબીજા સામે બોલતા અચકાતા હતા. તો આજના આ દિવસે તમે પણ જાણી લો કિસના કેટલા પ્રકાર હોય છે અને કઇ કિસનો શું થાય છે મતલબ.

આ પણ વાંચો: કરવા ચોથના દિવસે પત્નીને આપો આ યુનિક ગિફ્ટ

  • દરેક લોકો હોંઠ પર કરવામાં આવતી કિસથી જાણીતા હોય છે. લિપ કિસ કરવાની એક ફિલિંગ પણ અલગ હોય છે. લિપ કિસને રિઝર્વ કિસ પણ કહી શકાય છે. આ કિસ પાર્ટનરને કરવામાં આવતી હોય છે. આ કિસ કરવાથી તમે એકબીજાની નજીક આવો છો અને ત્યારબાદ રિલેશન રાખવા માટે પાર્ટનર આગળ વધતા હોય છે.

  • આજના આ સમયમાં ગાલ પર કિસ કરવી એ બહુ નોર્મલ છે. ગાલ પર કિસ કરવાથી વ્યક્તિ તમારી વધારે નજીક આવે છે. ગાલ પર કિસ એટલે કે કોઇના પર વધારે ક્રશ હોય ત્યારે ફેસ પર કિસ કરવામાં આવે છે. ગાલ પર કિસ કરવાથી સામેની વ્યક્તિ એકમદ ખુશ થઇ જાય છે અને એ બીજાને સુપર ક્યૂટ સમજતી હોય છે.


આ પણ વાંચો: જાણો શરદ પૂનમે દૂધપૌંઆ ખાવાનું શું છે વૈજ્ઞાનિક મહત્વ



    • તમે જોતા હશો કે આજકાલ કપાળ પર કિસ કરવાનો ટ્રેન્ડ બહુ ચાલ્યો છે. કપાળ પર કિસ કરવી એ બહુ નોર્મલ છે. હવે તો ફ્રેન્ડશીપ સારી હોય તો પણ એકબીજાને કપાળ પર કિસ કરતા હોય છે. તમને જણાવી દઇએ કે જો તમને કોઇ વ્યક્તિ કપાળ પર કિસ કરે છે તો સમજી લેવું કે એ તમને બહુ ખાસ માને છે. આ સાથે જ એ તમને એની નજીક માને છે.






  • હાથના કાંડા પર કિસ કરતા તમે અનેક લોકોને જોયા હશે. હાથના કાંડા પર કિસ કરવાથી સામેની વ્યક્તિ તમારી તરફ આકર્ષાય છે.

First published:

Tags: Kiss, Life style

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો