ચહેરાને હંમેશા ચમકતો રાખવા માટે અજમાવો આ Beauty Tips

સુકી સ્કીન ચહેરાની રોનક ઓછી કરે છે. જેનાથી માણસ વૃદ્ધ દેખાય છે. સ્કીનની રોનકને ચમકતી રાખવા માટે કોઈ પણ મોઈસ્ચરાઈઝરને નિયમિત રીતે ઉપયોગ કરો

News18 Gujarati
Updated: November 6, 2019, 9:56 PM IST
ચહેરાને હંમેશા ચમકતો રાખવા માટે અજમાવો આ Beauty Tips
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 6, 2019, 9:56 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ મહિલા (woman)હોય કે પુરુષ (man) હંમેશા સુંદર દેખાવા માંગે છે. સુંદર (Beautiful) દેખાવા માટે લોકો અનેક નુસખા અપનાવે છે. અનેક ઘરેલું ઉપચાર પણ કરે છે. ફેસવૉસ કે ફેસક્રીમનો ઉપયોગ પણ કરે છે. સામાન્ય રીતે મહિલાઓ પોતાને સુંદર રાખવા માટે અનેક રીતો અપનાવતી હોય છે. જોકે પુરુષો આ બાબતે એટલા ખાસ જાગૃત નથી હોતા. પરંતુ એક ઉંમર પછી ચહેરો ચમકતો રાખવો ખુબ જ મુશ્કેલ હોય છે. અહીં કેટલીક ટિપ્સ (beauty Tips) આપવમાં આવી છે જેને દરરોજ અપનાવવામાં આવવાથી ચહેરાની ચમક વધે છે.

સ્કીનની રોનકને રાખો સુરક્ષિત:-
સુકી સ્કીન ચહેરાની રોનક ઓછી કરે છે. જેનાથી માણસ વૃદ્ધ દેખાય છે. સ્કીનની રોનકને ચમકતી રાખવા માટે કોઈ પણ મોઈસ્ચરાઈઝરને (moisturizer) નિયમિત રીતે ઉપયોગ કરો.

આ પણ વાંચોઃ-આ 6 આયુર્વેદિક તેલનો ઉપયોગ કરો, ખરતા વાળની સમસ્યા થશે દૂર

દરરોજ શેવિંગ ન કરો:-
રોજ શેવિંગ કરવાથી સ્કીન રફ થઈ જાય છે અને સ્કીન સુકી થઈ જાય છે.
Loading...

સ્કીનની સફાઈનું ધ્યાન રાખવું:
રાત્રે સુતા પહેલા કોઈ પણ સારા ફેશવોશથી ચહેરો સાફ કરવો. દિવસ દરમિયાન 2થી 4 વખત ચહેરો સાફ કરવો.

આ પણ વાંચોઃ-અન્ય પુરુષ સાથે પત્નીનો અશ્લીલ વીડિયો જોઈને પતિએ કરી આત્મહત્યા

સન સ્ક્રીનનો ઉપયોગ:-
સુર્યના તાપમાં નીકળતા પહેલા સન સ્ક્રિનનો ઉપયોગ ચહેરા પર જરૂર કરવો. સૂર્યના હાનિકારક કિરણોથી સન સ્ક્રીન સુરક્ષા આપે છે.

આ પણ વાંચોઃ-કપડાંની દુકાનમાં આરામ કરવા આવે છે ગાય, ગ્રાહકો કરે છે પૂજા

ચહેરા પર મસાજ કરો:-
મસાજ માટે તમારે સલુન જવાની જરૂર નથી. ઘર પર પણ તમે મસાજ કરી શકો છો. કોઈ પણ સારા લોશનથી અઠવાડિયામાં 2-3 વખત ચહેરા પર મસાજ કરો.
First published: November 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...