Video: શું તમે ભાઈને ખવડાવશો ભેળસેળવાળી મીઠાઈ? તો જાણો શું કરવું તમારે?

News18 Gujarati
Updated: August 9, 2019, 6:20 PM IST
Video: શું તમે ભાઈને ખવડાવશો ભેળસેળવાળી મીઠાઈ? તો જાણો શું કરવું તમારે?
હવે સવાલ એ પણ થતો રહે છે કે બહારની કે માર્કેટમાં મળતી ભેળ-સેળવાળી મીઠાઈ ખાવી જોઈએ કે નહીં?

હવે સવાલ એ પણ થતો રહે છે કે બહારની કે માર્કેટમાં મળતી ભેળ-સેળવાળી મીઠાઈ ખાવી જોઈએ કે નહીં?

  • Share this:
કોઈ પણ તહેવાર હોય મીઠાઈ વગર તો અધૂરો જ લાગે. તેથી જ તો આપણે કોઈ પણ તહેવારની શરૂઆત મોં મીઠું કરાવીને જ કરીએ છે.

હવે સવાલ એ પણ થતો રહે છે કે બહારની કે માર્કેટમાં મળતી ભેળ-સેળવાળી મીઠાઈ ખાવી જોઈએ કે નહીં? એ જ સાથે ઘરે મીઠાઈ બનાવવા પૂરતો સમય ન હોવાના કારણે બહારની મીઠાઈ જ ખરીદી લેતા હોઈએ છે. પરંતુ આજે તમને ઈન્સ્ટન્ટ બનતી મીઠાઈ બરફી શીખીશું. તો ચાલો શીખી લો ત્રિરંગી કોકોનટ બરફીને ફટાફટ કેવી રીતે બનાવી શકાય... જોઈ લો Video માં...

ઓસ્ટ્રેલિયામાં 22 પુરુષો 'મા' બન્યા, આપ્યા બાળકોને જન્મ!

First published: August 9, 2019
વધુ વાંચો
अगली ख़बर