દુનિયાના કયા દેશમાં વધારે સારા અને ખરાબ LOVERS, જાણો - ભારત કઈ કેટેગરીમાં

  • Share this:

પ્રેમ કેવી રીતે થાય છે? કયા દેશના લોકો સૌથી સારા પ્રેમી હોય છે? કહેવામાં એવું આવે છે કે ફ્રેચ પ્રેમની ભાષા છે. પરંતુ આ દેશોમાં પુરૂષ અને મહિલાઓ કેવા હોય છે? ડેટિંગ સાઈટ Saucy Dates દ્વારા એક સર્વેના આધારે કરાયેલ પ્રસ્નોના જવાબ આપવામાં આવ્યા છે.


સર્વેના આધારે દુનિયાના અલગ-અલગ દેશોના પ્રેમીઓને રેંક આપવામાં આવ્યા છે. તમે સિંગલ હોવ તો આ સર્વે સારો પાર્ટનર શોધવામાં તમારી મદદ કરશે. આ સર્વે દ્વારા તમને જાણવા મળશે કે કયા દેશનો પ્રેમી વધુ સારો અને કયા દેશનો પ્રેમી ખરાબ છે.


દુનિયાના બેસ્ટ મેલ લવર્સ કયા દેશમાં છે?


1 - ઓસ્ટ્રેલિયા
2 - સાઉથ આફ્રિકા
3 - યુનાઈટેડ સ્ટેટ્સ


સર્વેમાં આ ત્રણ દેશના પુરૂષોને 10માંથી 8 માર્ક્સ મળ્યા


લેટિન વુમન લવર્સ


લેટિન લવર્સને લઈ બનાવેલ સ્ટીરિયોટાઈપ્સે આ સર્વેએ પણ માન્યો અને ઈટાલિયન મહિલાઓએ ફ્રાંસ, કેનેડા અને યુનાઈટેડ સ્ટેટની મહિલાઓને વધુ સારી લવર્સ માની.


દુનિયાના સૌથી વધારે ખરાબ લવર્સ


ન્યુઝિલેન્ડના પુરૂષોને સૌથી ખરાબ લવર્સ માનવામાં આવ્યા
બીજીબાજુ ન્યુઝિલેન્ડની મહિલાઓને પણ સારી લવર્સ ના માર્ક્સ નથી અપાયા. અહીંની મહિલાઓને 10માંથી 6 માર્ક્સ મળ્યા.


પર્ફેક્ટલી એવરેજ


આ સર્વે પ્રમાણે, જો તમે પરફેક્ટ પ્રેમી ઈચ્છો છો તો, તમને આ દેશમાંથી મળશે.


કેનેડા
પ્રાંસ
જર્મની
ભારત
ઈટલી
સ્પેન


પરફેક્ટ પ્રેમિકાવાળા દેશ


જર્મની
ભારત
સાઉથ આપ્રિકા
યૂકે

First published: