Home /News /lifestyle /કબજિયાતથી છો પરેશાન? તો અપનાવો આ ઉપાય

કબજિયાતથી છો પરેશાન? તો અપનાવો આ ઉપાય

ખાવા-પીવાની ખરાબ આદત અને ભાગ-દોડ ભરેલી જિંદગીના કારણે કબિજીયાત સામાન્ય બિમારી થઈ ગઈ છે. અનિયમિત ઉંઘ, જમ્યા બાદ તરત જ સુઈ જવું, વ્યાયામ ન કરવો, સવારે મોડુ ઉઠવું જેવા અનેક કારણોના લીધે પેટ સાફ ન થાય અને કબજિયાતની પરેશાની થાય.

કબજિયાતનાં શું છે ઘરેલુ નુસ્ખા?

  • સુતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ નાખીને પીવાથી કબજિયાત દુર થાય છે.

  • આખી રાત મોટી કિસમિસ પલાળીને સવારે પીવાથી કબજિયાતની સમસ્યા દુર થાય છે.

  • લીંબુ અને પાણી પીવાથી પણ કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.

  • ત્રિફલા ચૂર્ણ પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ પીવાથી કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.

  • પાલકનું નિયમિત સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે.

  • નિયમિત વ્યાયામ અને વ્યવસ્થિત દિનચર્ચાથી કબજિયાતની સમસ્યા દુર થાય છે.

  • કબજિયાતના રોગ માટે અંજીર રામબાણ ઈલાજ છે. અંજીરનું નિયમિત સેવન કરવાથી પેટને લગતી તમામ સમસ્યા દુર થાય છે.

First published:

Tags: Constipation

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन