Home /News /lifestyle /ટોમેટો સૂપ બનાવો ઘરે, આ ખાસ રીતે કોર્ન ફ્લોર અને માખણ નાંખશો તો હોટલ જેવો જ બનશે
ટોમેટો સૂપ બનાવો ઘરે, આ ખાસ રીતે કોર્ન ફ્લોર અને માખણ નાંખશો તો હોટલ જેવો જ બનશે
આ સૂપ દરેક લોકોએ ઠંડીમાં પીવો જોઇએ.
Tomato soup recipe: ટોમેટો સૂપ ઠંડીમાં પીવાની ખૂબ જ મજા આવે છે. ટોમેટો સૂપ તમે આ પ્રોપર માપથી ઘરે બનાવો છો તો ટેસ્ટમાં મસ્ત બને છે અને શરીરમાં ગરમાવો પણ રહે છે. આ સૂપ દરેક પેરેન્ટ્સે બાળકોને પણ પીવડાવવો જોઇએ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં સૂપ પીવાની બહુ મજા આવે છે. સૂપમાં પણ ખાસ કરીને ટોમેટો સૂપ દરેક લોકોને ભાવતો હોય છે. ટોમેટો સૂપ તમે આ રીતે ઘરે બનાવશો તો પરફેક્ટ હોટલ જેવો જ બનશે. ટોમેટો સૂપ દરેક પેરેન્ટ્સે પોતાના બાળકોને પણ પીવડાવવો જોઇએ. આ સૂપ પીવાથી શરીરમાં ગરમાવો રહે છે અને સાથે ભૂખ પણ લાગે છે. ટામેટામાં અનેક ગુણો રહેલા છે જે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. ખાસ કરીને ટામેટામાં વિટામીન સીનો સ્ત્રોત સારો હોય છે જે શરીરમાં ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે અને સાથે-સાથે હેલ્થને પણ ફાયદો પહોંચાડે છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ટોમેટો સૂપ.