કિડની ફેલ થતાં કેવી રીતે બચાવશો?

 • Share this:
  કિડની ફેલ થયા બાદ તેને કેવી રીતે બચાવી શકાય?

  ભરપૂર માત્રામાં પાણી પીવાથી બોડીના ટોક્સિન નાકળી જાય છે. જેથી કિડની હેલ્ધી રહે છે.


  મીઠાં અને શુગરના સેવનમાં ઘટાડો કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેવાથી કિડની હેલ્ધી રહે છે.


  રોજ અડધી કલાક એક્સરસાઈઝ કરવાથી કે ચાલવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, જેનાથઈ કિડની હેલ્ધી રહે છે.


  રોજ લીલાં શાકભાજી, કઠોળ, ડ્રાયફ્રૂટ્સ, ફળો વગેરેના સેવનથી કિડની હેલ્ધી રહે છે.


  જંક ફૂડ, સ્મોકિંગ, ડ્રીંકિંગ અવોઈડ કરો. તેનાથી કિડનીમાં ટોક્સિન જમા થતા નથી.
  Published by:Bansari Shah
  First published: