અપનાવો આ ટ્રીક, રાતોરાત 36ની કમર થઈ જશે 25ની

  • Share this:
    વજન ઓછો કરવા માટે મોટાભાગના લોકો ડાઈટીંગ અથવા કસરત કરતા હોય છે. તો વળી કેટલાક લોકો દવાનું પણ સેવન કરતા હોય છે. તેમ છતાં વજન ઓછો થતો નથી. અથવા તો વજન ઓછો થઈ ગયા બાદ વજન વધી જાય છે.

    ત્યારે અમે આપને એવી ટ્રીક બતાવીએ કે જેમાં તમારે ખર્ચો પણ નહિં કરવો પડે અને પેટની ચરબી પણ રાતો રાત ગાયબ થઈ જશે.

    દરરોજ આ પાણીનું સેવન કરો:

    • રોજ રાત્રે 2 ચમચી મેથીના દાણા પલાળીને સવારે ચાવી જવા અને વધેલુ પાણી પી જવું, આમ કરવાથી પેટની ચરબી ઓછી જશે.

    • જવનું પાણી દરરોજ પીવાથી ફાયદો થાય છે. અને ચરબી ઉતરે છે.

    •  જવનું પાણી કેવી રીતે બનાવશો- 100-250 ગ્રામ જવ લઈને તેના 4 કલાક પલાળો. અને ત્યારબાદ ધીમા તાપે 45 મિનિટ ઉકાળો અને આ પાણીને આખો દિવસ પીવું.

    • રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં અડધુ લીંબુ અને આદુનો ટુકળો નાખીને પીવું


    કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો:

    • ખાંડ, બટેટા અને ચોખામાં વધુ કાર્બોહાઈડ્રેટ હોય છે. તે ચરબી વધારે છે.

    • માત્ર ઘઉંના લોટની રોટલીને બદલે સોયાબીન અને ચણા ભેળવેલ લોટની રોટલી વધુ ફાયદાકારક છે.

    • રોજ કોબીનું જ્યુસ પીવો.

    • પપૈયું નિયમિત રીતે સેવન કરો.

    • દહીનું સેવન કરવાથી શરીરની વધારાની ચરબી ઘટી જાય છે. આ સાથે જ છાસનું પણ સેવન દિવસમાં બે ત્રણ વખત કરો.

    • આંબળા અને હળદરને સરખા ભાગે વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને છાસ સાથે લો. કમર એકદમ પાતળી થઇ જશે.

    • એક ચમચી ફુદીનાના રસને મધમાં ભેળવીને લેતા રહેવાથી મોટાપો ઓછો થાય છે.

    • શાકભાજી-ફળમાં કેલેરી ઓછી હોય છે, તેથી તેનું સેવન વધુ પ્રમાણમાં કરો. પરંતુ કેળા અને ચીકુ ન ખાવ.

    • ખાવાની સાથે ટમેટા અને ડુંગળીનું સલાડ કાળા મરી અને મીઠું નાખીને ખાવ. તેનાથી શરીરને વિટામીન ‘સી’, વિટામીન ‘એ’, વીટામીન ‘કે’, આયર્ન, પોટેશિયમ, લાઈકોપીન અને લ્યુટીન મળશે. તે ભોજન પહેલા ખાવાથી પેટ જલ્દી ભરાઈ જશે અને વજન નિયંત્રિત થઇ જશે.

    • સવારે ઉઠતા જ ૨૫૦ ગ્રામ ટમેટાનો રસ ૨-૩ મહિના સુધી પીવાથી પેટ અંદર થઇ જાય છે.એક સાથે વધુ ખાવાથી દુર રહો અને વધુ ગળ્યું ખાવાથી પણ દુર રહો.


    આમ દરરોજ આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારા પેટની ચરબી રાતો રાત ગાયબ થઈ જશે.
    Published by:Nisha Kachhadiya
    First published: