પેટ અને કમરનો ઘેરાવો વધવાનાં છે આ કારણ વાંચી લો તમે પણ!

શારિરીક વ્યાયામ એટલે કે એકસરસાઇઝ, યોગ, વોકિંગ, રનિંગ, સાયકલિંગ કે પછી સ્કિપિંગ ન કરવું

શારિરીક વ્યાયામ એટલે કે એકસરસાઇઝ, યોગ, વોકિંગ, રનિંગ, સાયકલિંગ કે પછી સ્કિપિંગ ન કરવું

 • Share this:
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી વખત આપણને ખબર નથી પડતી કે વજન કેમનું વધવા લાગે છે. ત્યારે આપની માટે હું આઠ એવી બાબતો લઇને આવી છું કે જેનાંથી તમે જાણી શકશો કે આપનું વજન વધી શકે છે. આ કારણો તમારું વજન વધારી શકે છે.

  *વજન વધારવાનાં 8 મુખ્ય કારણ

  -અનિયમિત અને અસ્વસ્થ જીવન શૈલી
  -શારિરીક વ્યાયામ એટલે કે એકસરસાઇઝ, યોગ, વોકિંગ, રનિંગ, સાયકલિંગ કે પછી સ્કિપિંગ ન કરવું.
  -જો તમે સંપૂર્ણ ઉંઘ ન લો તો પણ તમારું વજન વધી શકે છે.
  -સંતુલિત આહાર ન લેવાને કારણે પણ વધી શકે છે વજન
  -વધુ પડતું તળેલુ કે મસાલેદાર ખાવાથી પણ થાય છે વજન વધવાની સમસ્યા
  -કોઇ દવાનું રિએક્શન આવવાથી પણ તમારા વજનમાં વધારો થવાની ઘટના બને છે
  -થાયરોઇડનો રોગ હોય તો પણ સાથળ અને કમરનો ભાગ વધવા લાગે છે
  -પ્રેગ્નેન્સી ડિલીવરી બાદ કેટલિક મહિલાઓને પેટ અને કમરનો ઘેરાવો વધવાની સમસ્યા રહે છે.

  * જો આપનું વધેલું વજન ઘટાડવું હોય તો
  -સૌથી પહેલાં તો તમારી જીવન શૈલીમાં કે એકસરસાઇઝ, યોગ, વોકિંગ, રનિંગ, સાયકલિંગ કે પછી સ્કિપિંગમાંથી કોઇ એક કસરતનો ઉમેરો કરો.

  -આ સીવાય દરરોજ સવારે હુફાળા પાણીમાં લીંબુ નીચોવીને પીઓ

  -અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ રાખો

  -મેદા અને ચણાનાં લોટની બનાવટ પર ચોકડી મુકી દો, તેનો સંપૂર્ણ ત્યાગ કરો

  -ગ્રીન ટી, લેમન ટી અને બ્લેક ટીનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરો. ચાને સંપૂર્ણ બંધ કરી દો.
  Published by:Margi Pandya
  First published: