ફક્ત 48 કલાકમાં પેટનાં ઘેરાવાનાં ઇન્ચ ઘટશે, વાંચો આ ઉપાય

ઉપાયની મદદથી તમારું વજન બે જ દિવસ એટલે કે 48 કલાકમાં ઘટશે. મુખ્ય રૂપે તમારા કમરની ઇન્ચમાં ફરક જોવા મળશે.

ઉપાયની મદદથી તમારું વજન બે જ દિવસ એટલે કે 48 કલાકમાં ઘટશે. મુખ્ય રૂપે તમારા કમરની ઇન્ચમાં ફરક જોવા મળશે.

  • Share this:
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણી લાઇફ સ્ટાઇલ એવી થઇ ગઇ છે કે જેને કારણે આપણી લાઇફમાં ઘણી પ્રોબ્લ્મ્સ આવવા લાગી છે. તો આપણી આ ફાસ્ટ લાઇફને કંટ્રોલ કરવાનો એક ઉપાય છે જેની મદદથી તમારું વજન બે જ દિવસ એટલે કે 48 કલાકમાં ઘટશે. મુખ્ય રૂપે તમારા કમરની ઇન્ચમાં ફરક જોવા મળશે.

    શું કરશો આ માટે
    -ખાંડથી તદ્દન પરહેજ પાળો
    -સવારનાં નાશ્તામાં અંકુરીત કઠોળ લો
    -તળેલાં મસાલેદાર ભોજનથી દૂર રહો
    -પાણી વધુમાં વધુ માત્રામાં પીઓ
    -ફાસ્ટફૂડ, પ્રિઝવેટિવ, ચીઝ, મેંદા જેવી વસ્તુઓ તદ્દન અવોઇડ કરો
    -પેટનો ઘેરાવો ઘટાડવા દહી અને છાશનું સેવન કરો
    -સોડાવાળા સોફ્ટ ડ્રિન્ક્સનો ત્યાગ કરો
    -દરરોજ સવારે 30 મિનિટની એક્સરસાઇઝ કરો
    -જો ડ્રિન્કિંગ અને સ્મોકિંગ કે પછી ગુટખાની ટેવ હોય તો તુરંત બંધ કરો
    -દરરોજની આઠ કલાકની ઉંઘ અવશ્ય લો.
    Published by:Margi Pandya
    First published: