હનીમૂન પર આ 9 વાતનો ખ્યાલ રાખો

News18 Gujarati
Updated: November 7, 2018, 5:02 PM IST
હનીમૂન પર આ 9 વાતનો ખ્યાલ રાખો
News18 Gujarati
Updated: November 7, 2018, 5:02 PM IST
લગ્ન ફિક્સ થતાં જ લોકો હનીમૂનના સપનામાં ખોવાઈ જાય છે.
કલ્પનાની ઉંચી ઉડાન ભરતા ઘણા યુગ્લો હનીમૂનનો પ્લાન બનાવતા સમયે આ ભૂલો કરી બેસે છે, જે તેના મજા ઓછા કરી નાખે છે.
હનીમૂન પર થોડી જરૂરી વાતનો ખ્યાલ રાખી આ ભૂલથી બચી શકાય છે.


 •  કયાં જવું એ વિચારીને નિર્ણય કરો
  જે મૌસમમાં જે જગ્યા વધુ આરામદાયક અને ખુશનુમા હોય ત્યાં જ જવું.
  બંને રિલેક્સ રહી શકો તેવી શાંતિવાળી જગ્યારસંદ કરો.
  એમ ન થાય કે કે વધારે એડવેન્ચરના ચક્કરમાં થાકી જાઓ કે પથારીમાં જતાં જ ઉંઘ આવી જાય.

 • વધારે ફેન્સી ડ્રેસથી બચવું.
  લગ્નના અવસર પર નવયુગલ પાસે ખૂબ નવા ડ્રેસ હોય છે.
  ખાસ કરીને છોકરીઓ પાસે ફેન્સી ડ્રેસ અને અંડરગારમેંટસ ખૂબ હોય છે.
  હનીમૂન પર ફેન્સી ડ્રેસ સાથે જરૂરી છે કે એ કપડા આરામદાયક હોવા જોઈએ.

 • મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો
  હનીમૂન પર મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો
  કામ વગર whatsapp કે facebook થી દૂર રહેવું
  જરૂર વગર ફોન પર લાંબી લાંબી વાત ન કરવીબીજા કપ્લ્સને વધારે ન જોવું.
 • હનીમૂન પર બીજા પણ નવયુગલ ફરતાં હોય છે.
  તેથી છોકરાઓએ બીજી છોકરીઓ પર વધારે નજર નાખવાથી બચવું.
  આ વાત એના જીવનસાથીને ખરાબ લાગી શકે છે
  પતિને બેચલર લાઈફથી બહાર આવતા ટેવ બદલવામાં સમય લાગશે.

 •  પહેલા બજટ બનાવો પછી હનીમૂન પર જવું.
  હનીમૂન પર જતાં પહેલા કુલ કેટલો ખર્ચ આવી શકે
  નહિંતર હનીમૂન થી પરતા આવતા જ તમને ખર્ચનો આઘાત લાગશે.

 • વધારે એક્સપરિમેન્ટ ન કરવું.
  સેક્સ બાબતે વધારે એકસપરિમેન્ટ માટે ઉતાવળ કરો
  સાંભળેલી વાતોને તરત જ અજમાવાની જલ્દી ન કરવી.
  ખ્યાલ રાખો કે લાઈફ પાર્ટનર સાથે પહેલા ભાવનાત્મક રીતે જોડાવું છે.
 • ડિયોનો ઉપયોગ વિચારીને કરો
  પરફ્યુમ અને ડિયોનો ઉપયોગ પાર્ટનરની પસંદ મુજબ જ કરો
  વધારે ઉપયોગથી કે તેજ ગંધથી તમારા સાથીને પરેશાની થવા લાગે.

 •  રૂમને સારી રીતે તપાસી લો.
  હનીમૂન પર હોટલની પસંદગી સાવધાનીથી કરો.
  રૂમમાં કોઈ છુપાયેલો કેમરો તો નથી ને, તે અવશ્ય ચકાસો.

First published: November 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...