નથી બનતી પરફેક્ટ તલની ચીકી? આવી રીતે બનાવો ગોળનો પાયો

News18 Gujarati
Updated: January 12, 2019, 6:05 PM IST
નથી બનતી પરફેક્ટ તલની ચીકી? આવી રીતે બનાવો ગોળનો પાયો
News18 Gujarati
Updated: January 12, 2019, 6:05 PM IST
તલની ચીકી બનાવવા માટે નોંધી લો તેની રીત:

સામગ્રી :

2 કપ તલ

1 કપ પાણી
1 કપ ગોળ

રીત :
Loading...

સૌ પ્રથમ તલને શેકી ઠંડા થવા એક બાજુ મૂકો.
પછી એક જાડી કઢાઈ લઈ પાણી અને ગોળ નાખી હલાવતા રહી ગોળનો પાયો થવા દો.
ગેસ એકદમ ધીમો જ રાખવો ને હવાવવું. એકદમ ફીણ જેવુ વળીને ગોળનો ઊભરો આવશે.
જોઈ લો કે પાયો બની ગયો છે કે નહી, જો પાયો બની ગયો હશે તો ગોળનો કલર બદલાઈ ગયો હશે.
જો કલર બદલાઈ ગયો છે તો પાયો આવી ગયો છે. તેમાં શેકેલા તલ નાખી એકદમ હલાવવું.
હવે તલ ગોળના પાયામાં એકદમ મિક્સ થઈ જાય એટ્લે તેને એક થાળીને ઘી વાળી કરી એમાં પાથરી દો.
એકદમ પાતળું જ લેયર બનાવી ચાકુથી ચોરસ ટુકડા કરો .
ઠરી જાય ત્યારે એક ડબ્બામાં ભરી દો.
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...