મહિલાઓને સૌથી વધુ થાય છે જીવલેણ બીમારી, જાણી લો તેનાથી બચવાના ઉપાયો

મહિલાઓને સૌથી વધુ થાય છે જીવલેણ બીમારી, જાણી લો તેનાથી બચવાના ઉપાયો

 • Share this:
  આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં પુરુષોની સાથે સાથે મહિલાઓએ ઘણી બધી સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમાંથી હાલના સમયમાં હાઈ બ્લડ પ્રશેર હેડ છે. હાઈ બ્લડ પ્રશેર મધુડાની લાઇફસ્ટેઇલની એક સામાન્ય વાત છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા એક સામાન્ય બાબત તી ગી છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે હાર્ટની આર્ટરીઝમાં પ્રેશર વધી જાય છે અથવા તો તે સંકોચાવા લાગે છે. ત્યારે આવો જાણીએ તેનાથી બચવાના ઉપાયો

  તણાવ અને સરખી રીતે ન ઉંઘવું
  હાય બી.પી.ની તકલીફ ખાવા પીવાની ખરાબ આદતો, તણાવ અને યોગ્ય રીતે ન સૂવાના કારણે થાય છે. હાઈ બી.પી.ના મુખ્ય લક્ષણોમાં માથાનો દુખાવો, ચક્કર આવવા અને શ્વાસ ચડવા લાગે છે.

  હેલ્ધી ડાયટ અને સ્વિમિંગ
  જો તમે પણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો પોતાની લાઇફસ્ટાઇલને થોડી બદલો. હેલ્ધી ડાઈટ અને કેટલીક એક્સરસાઇઝ બ્લડ પ્રેશરને કોન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. રોજ ફિઝિકલ ઍક્ટિવિટી કરવાથી હ્રદય ફીટ અને સ્ટ્રોંગ રાખી શકાય છે. સ્વિમિંગ બ્લડ પ્રેશર કોન્ટ્રોલ કરવા માટે એક શ્રેષ્ઠ ઍક્સરસાઇઝ છે. સ્વીમિંગ એક લૉ ઈફેક્ટ ઍક્સરસાઇઝ છે અને કોઈ પણ કરી શકે છે.

  વૉકિંગ તમારા હૃદય માટે સારું છે
  ધ અમેરિકન જર્નલ ઑફ કાર્ડિયોલૉજીમાં પ્રકાશિત એક અભ્યાસનો જાણવા મળ્યું કે સ્વિમિંગથી સિસ્ટોલિક બ્લડ પ્રશેરને સરળતાથી ઓછું કરી શકાય છે. તે તમારી બૉડીના ઘણાં મસલ્સ પર કામ કરે છે. વર્ષ 2013 માં આર્ટિરીયોસ્ક્લેરોસિસ, થ્રોમ્બોસિસ અને વેસ્કુલર બાયોલૉજી એલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર વૉકિંગ તમારા હ્રદય માટે સારું ગણાય છે. તેનાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે. બ્લડ પ્રશર લેવલ, ઑસ્ટિયોપોરોસિસ અને અહીં કેટલાક પ્રકારનાં કેન્સરોને પણ વૉકિંગથી કંટ્રોલ કરી શકાય છે.

  સાયકલ ચલાવવી પણ છે કારગર
  જો તમે રોજ ચાલીસ મિનિટ સુધી વૉક કરો. તેનાથી તમારું બ્લડ પ્રશેર કન્ટ્રોલમાં રહે છે. સ્વિમિંગ અને વૉકિંગની જેમ બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવા માટે સાયકલ ચલાવવી પણ સૌથી શ્રેષ્ઠ અને કારગર એક્સર્સાઇઝ છે. જર્નલ ઑફ અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર સાયકલિંગથી તમે તમારા બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરી શકો છો. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ લેવલ, બ્લડ ગ્લુકોઝ અને વજન પણ ઓછું કરી શકાય છે.

  Disclaimer: આ લેખમાં અપાયેલી માહિતી સામાન્ય જાણકારી ઉપર આધારિત છે. આ વાતનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

  લટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો? તો રોજ ખાવ આ પીળું ફળ

  હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે

  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

  બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
  Published by:Bansari Shah
  First published: