Home /News /lifestyle /

ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી થતા 5 ફાયદા

ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી થતા 5 ફાયદા

    ઘરમાં તુલસીના છોડ જરૂર હોવું જોઈએ. શાસ્ત્રો મુજબ તો તુલસી શ્રેષ્ઠ જ છે પણ વિજ્ઞાનમાં પણ તુલસીના ઘણા ગુણ જણાવ્યા છે.  વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીને મહત્વપૂર્ણ ગણાયું છે. વાસ્તુ અનુસાર તુલસીના છોડ હોવાથી ઘણા દોષ જાતે સમાપ્ત થઈ જાય છે.

    જાણો વાસ્તુ મુજબ તુલસીના ફાયદા

    1. પૂર્ણિમાના દિવસે તુલસીને કાચું દૂધ ચઢાવાથી ઘરમાં બરકત અને ધંધામાં આવતી બાધા દૂર થશે.
    2. રસોડા ની પાસે તુલસી રાખો. આવું કરવાથી પરિવારના લોકોમાં આપસી પ્રેમ વધશે અને ઝગડાઓ ખત્મ થશે.
    3. જો ઘરના બાળક માતા-પિતાનું કહેવું ન માનતા હોય તો પૂર્વ દિશામાં બારી પાસે તુલસી છોડ રાખો.
    4. જો ઘરમાં કોઈ કુમારી છોકરી છે અને એમના લગ્નમાં કોઈ મુશ્કેલી છે તો એનું ઉપાય પણ તુલસીમાં છિપાયેલું છે.
    દક્ષિણ-પૂર્વ માં તુલસીને રાખી રોજ જળ અર્પણ કરવાથી કન્યાના લગ્ન જલ્દી થાય છે.
    5. સ્વાસ્થય સંબંધી પરેશાનીમાં પૂર્વ દિશામાં લાગેલી તુલસીના પાન ખાવાથી ઘણા રોગોથી રાહત મળે છે.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Vastu

    આગામી સમાચાર