જીદ્દી બાળકોને પણ આ રીતે ખવડાવો હેલ્ધી ફૂડ, પેરેન્ટ્સ કરે ફક્ત આ કામ

News18 Gujarati
Updated: October 20, 2019, 5:03 PM IST
જીદ્દી બાળકોને પણ આ રીતે ખવડાવો હેલ્ધી ફૂડ, પેરેન્ટ્સ કરે ફક્ત આ કામ

  • Share this:
બાળકો સ્વાદ કરતા વધારે રંગીન ચીજો તરફ આકર્ષિત થાય છે. આ જ કારણે માર્કેટમાં મળતા વધુ ફૂડ્સ રંગીન અને સજાવટ સાથે બનાવેલા હોય છે. તેથી તેમને ઘરનું ભોજન ખવડાવવામાં આંખે પાણી આવી જાય છે. ત્યારે આ રીતે જીદ્દી બાળકોને પણ ખવડાવી શકાય છે હેલ્ધી ફૂડ, પેરેન્ટ્સ કરે ફક્ત આ કામ

બાળકોના ખાવાની પેટર્ન અલગ હોય છે
એક એડલ્ટ દિવસમાં 3-4 વખત ખાય છે, જેમાં સવારનો નાસ્તો, સવારનું ભોજન, સાંજનો નાસ્તો અને રાતનું ભોજન શામેલ હોય છે. માતા પિતા પણ તેમને આ સમયે જ ખવડાવવાની જીદ કરે છે. પરંતુ બાળકોના ખાવાની પેટર્ન અલગ હોય છે. બાળકો સામાન્ય રીતે થોડી થાડી ચીજો દિવસભર ખાતા રહેતા હોય છે. તેથી બાળકોને જ્યારે પણ ખવડાવો, વધારે ન ખવડાવશો. જો તમે પ્લેટમાં થોડું જમવાનું પીરસી ખવડાવશો તો બાળકોને ખવડાવવા માટે મનાવવામાં સરળતા રહેશે.

હેલ્ધી પણ રંગીન ચીજો બનાવો
બાળકો સ્વાદ કરત
First published: October 20, 2019, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading