સવારે ખાલી પેટ અવશ્ય ખાઓ 5 ચીજ, વજન ઉતારવા લાગશે સટાસટ

સવારે ખાલી પેટ અવશ્ય ખાઓ 5 ચીજ, વજન ઉતારવા લાગશે સટાસટ
આ ચીજ ખાવાતી શરીર ઉતરશે

તેનો ઉપયોગ કરવા માટે તમારે તેને આખી રાત પલાળવા પડશે. સવારે તમે તેને સીધાં ખાઈ શકો છો. તે વજન ઘટાડવામાં ખૂબ મદદ કરે છે.

 • Share this:
  આખો દિવસ એનર્જીથી ભરપૂર રહે તે માટે સવારે ખાલી પેટ અવશ્ય ખાઓ 5 ચીજ.. જાણી લો કઈ છે આ 5 ચીજો....

  પલાળેલી બદામ


  બદામ આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં મેંગેનીઝ, ફાઈબર, ઓમેગા 3 અને ફેટી ઍસિડ ભરપૂર માત્રામાં હોય છે. બદામ હંમેશા રાત્રે પલાળી સવારે ખઆવી જોઈએ. તમે રોજ 5 બદામ ખાી શકો છો. જો તમે બદામ ખાવા ન ઈચ્છતા હોવ તો મગફળી પણ ખાી શકો છો.

  પપૈયું
  પપૈયું એક એવું ફળ છે, જે શરીરના ઝેરી તત્વોને સાફ કરવામનું કામ કરે છે. તે કબડિયાત દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. પપૈયું ખરાબ કૉલેસ્ટ્રોલ ઓછું કરી હૃદય રોગોને રોકી શકે છે. તમે ખાલી પેટ પપૈયું ખાઈ શકો છો. પપૈયું ખાવાથી આંખો પણ તેજ બને છે. કારણ કે તેમાં વિટામિન ઈ હોય છે.

  ઈંડા
  ઘણાં લોકો ઈંડાને નાસ્તામાં ખાવું પસંદ કરે છે, જે ફાયદાકારક છે. તેનાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. આ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. તેમાં ભરપૂર માત્રમાં પ્રોટીન રહેલું છે.

  ચિયા સીડ્સ
  ચિયા સીડ્સના વિભિન્ન સ્વાસ્થ લાભ છે. તે પ્રોટીન, ફાઈબર, ઍન્ટી-ઑક્સિડન્ટ અને ઑમેગા 3 થી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે તેને આખી રાત પલાળવા પડશે. સવારે તમે તેને સીધાં ખાઈ શકો છો. તે વજન ઘટાડવામાં ખૂબ મદદ કરે છે.

  આ લેખમાં અપાયેલી માહિતી અને સૂચનાઓ માન્યતા આધારિત છે. Gujarati News18 તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા એક્સપર્ટની સલાહ અવશ્ય લો.

  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

  પેટમાં ગૅસ થવાના આ છે 5 કારણો, આજે જ બદલો આ આદત

   બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

    ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

   
  Published by:News18 Gujarati
  First published:October 31, 2019, 09:07 am

  ટૉપ ન્યૂઝ