આ કારણે છોકરાઓને પત્નીથી વધારે સારી લાગે છે ગર્લફ્રેન્ડ

News18 Gujarati
Updated: July 12, 2018, 1:34 PM IST
આ કારણે છોકરાઓને પત્નીથી વધારે સારી લાગે છે ગર્લફ્રેન્ડ
News18 Gujarati
Updated: July 12, 2018, 1:34 PM IST
મોટાભાગના છોકરાઓ એવા હોય છે જે લગ્ન બાદ પણ ગર્લફ્રેન્ડને છોડતા નથી. અથવા તો તે તેમના ફિમેલ ફ્રેન્ડ્સ તરફ વધુ એટ્રેક્ટ રહે છે. બિવીનો સારો લૂક હોવા છતા પણ મોટાભાગના છોકરાઓ જે તેમના વાઇફના સારા લુક્સને નજરઅંદાજ કરીને બીજી છોકરીઓ સાથે ટાઇમ સ્પેન્ડ કરવાનું પસંદ કરે છે.

એટલું જ નહીં, તમામ છોકરાઓ આવુ કરે છે, પરંતુ પરણેલા પતિ પણ આવુ કરે છે. હકીકતમાં પત્નીઓની કેટલીક આદતો અને હરકતોને કારણે છોકરાઓ આવુ કરે છે. જાણો શું છે તેની પાછળનું કારણ-

ફ્રીડમ
છોકરા બંધનમાં નથી રહી શકતા પરંતુ લગ્ન બાદ પત્ની તેના પર અનેક પ્રકારની રોક-ટોક કરવા લાગે છે. આ જ કારણ તે ફિમેલ ફ્રેન્ડ સાથે રહેવાનું પસંદ કરે છે, કારણ કે અહીં એવુ નથી થતુ.

પ્રશ્ન-જવાબ
મોટાભાગની મહિલાઓ તેના પતિને વાત વાતમાં સવાલ કરે છે, જ્યારે ગર્લફ્રેન્ડ એવુ નથી કરતી. આ કારણે તે ગર્લફ્રેન્ડ સાથે સમય પસાર કરવાનું વધુ પસંદ કરે છે.

જવાબદારી નહીં
Loading...

પત્નીના કેસમાં દરેક વસ્તુની જવાબદારી રહે છે, જ્યારે ફિમેલ ફ્રેન્ડની બાબતમાં તો કોઇ જવાબદારી રહેતી નથી. તેને કોઈ પણ વસ્તુનો કોઈ જવાબ આપવો જરુરી રહેતો નથી.

પરમિશન
ગર્લફ્રેન્ડના કિસ્સામાં કોઈ ચીઝની પરમિશન લેવી પડતી નથી, જ્યારે મિત્રો સાથે પાર્ટી અથવા ટુર માટે એક વખત વાઇફને જણાવવું જરૂરી હોય છે.

 
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...