હું મોટી ઉંમરની સુંદર મહિલાઓથી આકર્ષિત છુ, મારે શારીરિક સંબંધો પણ છે, શું આ સ્વાભાવિક છે?

પ્રતિકાત્મક તસવીર

હું 24 વર્ષનો અપરિણીત યુવક છું અને આ મહિલાઓ સાથે મારે શારીરિક સંબંધ છે પરંતુ તે બધા પરિણીત છે.

  • Share this:
સેક્સોલોજિસ્ટ- પલ્લવી બર્નવાલ

પ્રશ્ન 1. શું આપણાથી કરતાં મોટી વયની સ્ત્રી તરફ આકર્ષિત થવું સ્વાભાવિક છે? આ મહિલાઓ મારા કરતા 10-15 વર્ષ મોટી છે અને તેમાંથી કેટલીક તો 20 વર્ષ મોટી છે. હું BBW (મોટી સુંદર મહિલાઓ) વયની મોટી અને સુંદર મહિલાઓ તરફ આકર્ષિત છું. હું 24 વર્ષનો અપરિણીત યુવક છું અને આ મહિલાઓ સાથે મારે શારીરિક સંબંધ છે પરંતુ તે બધા પરિણીત છે.

જવાબ. BBWએ સ્ત્રીઓ માટે એક ટૂંકું નામ છે, એટલે કે મોટી અને સુંદર સ્ત્રી. પરંતુ તે ચરબીયુક્ત મહિલાઓ માટે પણ વપરાય છે. આ શબ્દનો અર્થ ગોળમટોળ ચહેરાવાળું, ભારે વજનવાળું, મોટા-કદનું, ક્વીન સાઈઝ, હોઈ શકે છે. કોઈને જાડી વ્યક્તિ કહેવા માટેની અનેક રીતો હોઈ શકે છે અને તેથી જ તેના અર્થ જુદા હોઈ શકે છે.

જ્યારે બીબીડબ્લ્યુ કેટલાક લોકો માટે એક શબ્દ હોઈ શકે છે આ સિવાય કેટલાકને લાગે છે કે તે પોર્નોગ્રાફી સાથે જોડાયેલ શબ્દ છે. તમને જણાવી દઈએ કે, બીબીડબ્લ્યુ એક પુષ્ટિ છે, તે લોકો પણ શારીરિક સંબંધો પણ બનાવે છે અને તેમનામાં પણ કામુકતા હોય છે. સ્થૂળ લોકો પણ સેક્સી અને તેમના શરીરમાં સશક્તિકરણની અનુભૂતિ કરી શકે છે અને આ લોકો મેદસ્વી લોકો પ્રત્યે આકર્ષાય તેવું પણ અનુભવી શકે છે.

સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય?

સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય?

જ્યાં સુધી એક એવા સંબંધમાં હોવાનો પ્રશ્ન છે, જ્યાં ઉંમરનું વધારે અંતર છે, તેમાં કંઈ પણ ખોટું નથી. પુરૂષો કેટલાક કારણોસર પોતાની ઉંમર કરતાં મોટી ઉંમરની મહિલાઓમાં શારીરિક આનંદ મેળવે છે - મોટી ઉંમરની મહિલાઓ સેક્સ પ્રત્યે વધુ પરિપક્વ હોય છે, તેઓ તેમની જરૂરિયાતો અને સંભોગ વિશે વધુ નિખાલસતાથ વ્યક્ત કરવામાં શરમાતા નથી અને નવી બાબતો જાણવાનો પ્રયાસ કરતા હોય છે. અહીં સેક્સની શરૂઆત કરવાનું અને પુરૂ કરવાનું કામ એકલા પુરુષે કરવાનું દબાણ ઓછું હોય છે. એક પુરુષ આવી મહિલાઓ સાથે વધુ સંતુષ્ટ રહી શકે છે અને પથારીમાં અને તેની બહાર પણ તેમની ક્ષમતા વિશે વધુ આત્મવિશ્વાસ બનાવી શકે છે.

પલંગમાં યુવતીને સંપૂર્ણ રીતે સંતોષ આપવાનું દબાણ ઘણીવાર પુરુષોને ચિંતા તરફ દોરી જાય છે. પરંતુ એક મોટી ઉંમરના પાર્ટનર સાથે પોતાના આંતરિક સંકોચને દૂર કરવા અને હળવા રહેવું તેમના માટે સરળ છે. મોટાી ઉંમરની મહિલા પાર્ટનર તેમના પ્રદર્શનના આધારે અભિપ્રાય આપતા નથી, પરંતુ તેમને માર્ગદર્શન પણ આપે છે. જેના કારણે દબાણ દૂર થઈ જાય છે અને સેક્સ બંને ભાગીદારો માટે આનંદપ્રદ પ્રક્રિયા બની જાય છે. એક માણસ તેનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે પોતાનો ડર અને અસ્વસ્થતાને વહેંચવામાં સરળતા અનુભવે છે અને બંનેના સુખ માટે જરૂરી હોય તે કરવાનું ચાલુ રાખે છે.

પ્રયત્ન છતાં બાળક નથી રહેતું, ક્યાં દિવસે સંબંધ રાખવો જોઈએ? માસિક બાદ ક્યારથી સંભોગ કરાય?

પ્રયત્ન છતાં બાળક નથી રહેતું, ક્યાં દિવસે સંબંધ રાખવો જોઈએ? માસિક બાદ ક્યારથી સંભોગ કરાય?

દરેક પ્રક્રિયાની જેમ, સેક્સના પણ પરિણામ હોય છે. જેમ કે, ભાવનાત્મક, માનસિક અને શારીરિક. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, આ પ્રક્રિયામાં સામેલ લોકોની જરૂરિયાતો અને ઇચ્છાઓ યોગ્ય રીતે સમજી શકાય. શું આ સંબંધમાં તમે બંને પાર્ટનરો ફક્ત આનંદ માટે શામેલ છો, જેમાં કોઈ પ્રકારનું બંધન નથી? અથવા તે તેનાથી કંઇક વધુ છે - કદાચ કોઈ સંબંધ પણ છે? કેઝ્યુઅલ સેક્સના કેટલાક ફાયદા છે - રોમાંચિત અને ગર્વની અનુભૂતિ. પરંતુ આની કેટલીક સારાની સાથે નકારાત્મક અસરો પણ છે જેને જાણવાની જરૂર છે - અફસોસ, નિરાશા, મૂંઝવણ, અપરાધ ભાવના, એકલતા અને આત્મવિશ્વાસમાં ઘટાડો, આ બધા કેઝ્યુઅલ સેક્સમાં શામેલ થયા પછી શક્ય છે. આ નિર્ણય લેતી વખતે તમારે તમારા માનસિક સ્વાસ્થ્ય, આત્મગૌરવ અને તમારી જાતમાં રુચિને પ્રાધાન્ય આપવાની જરૂર છે. તમારા જીવનના આ પાસાં તમને ઘણી સ્ત્રીઓ સાથેના જાતીય સંબંધો પર અસર કરી શકે છે? જો તમે ખુદ આ પ્રશ્નોના જવાબ આપી શકો તો તમે જાણશો કે શું કરવું. પરંતુ તમારા આકર્ષણ સાચા અને સ્વાભાવિક છે તો તમે તે આનંદ પૂર્વક કરી શકો છો.
Published by:kiran mehta
First published: