સીજેરિયન ડિલીવરીના નિશાન હટાવવા માટેના ઉપાય

News18 Gujarati
Updated: April 26, 2018, 4:50 PM IST
સીજેરિયન ડિલીવરીના નિશાન હટાવવા માટેના ઉપાય

  • Share this:
જે મહિલાઓની ડિલીવરી સી સેકશન એટલે કે સિજેરિયનથી થઈ છે તેને વધારે કેરની જરૂર હોય છે. કારણ કે તે મહિલાનો શરીર ખૂબ નબળું થઈ ગયું હશે.

સીજેરિયનનો જેના કારણે મહિલાઓના પેટ પર ઑપરેશનના નિશાન રહી જાય છે . જેના કારણે મહિલાઓ તેમની પસંદના કપડા પણ પહેરી શકતી નથી. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીએ જેનાથી આ નિશાન લાઈટ થઈ જશે.

લીંબૂના રસમાં મધ મિક્સ કરો પછી આ પેસ્ટને સી-સેક્શનના નિશાન પર લગાડો તેનાથી નિશાન લાઈટ થઈ જશે. લીંબૂ ડાઘને દૂર કરવાનો કામ કરે છે, ત્યાં જ મધ ત્વચાને સાફ કરી તેમાં ભેજ આપે છે.

નારિયેળ તેલ અને ઑલિવ ઑયલ
નારિયળના તેલ અને જેતૂનના તેલને મિક્સ કરી સી-સેક્શનના નિશાન પર હળવા હાથથી માલિશ કરો. આવું કરવાથી આ જગ્યા પર લોહીનો પ્રવાહ તેજ થશે અને નિશાન ઓછા થઈ જશે.

ટી ટ્રી અને લેવેડર ઑયલ આ બન્ને તેલને મિક્સ કરી સી-સેક્શનના નિશાન પર હળવા હાથથી માલિશ કરો. આવું કરવાથી આ જગ્યા પર લોહીનો પ્રવાહ તેજ થશે અને નિશાન ઓછા થઈ જશે.

એલોવેરા જેલ
એલોવેરા જેલ પણ નિશાનને ઓછું કરે છે. પણ યાદ રાખો કે નેચરલ એલોવેરા જેલનો જ ઉપયોગ કરવો. દિવસમાં 2 વાર એલોવેરા જેલને નિશાન પર લગાડો. તેનાથી નિશાન લાઈટ ઈ જશે અને તેમાં બળતરા પણ ઓછી થશે.

કોકો બટર
કોકો બટરમાં રહેલ ઑકસીડેંટ ઑપરેશનના નિશાનને ઓછું કરવાનો કામ કરે છે. નિશાન પર કોકો બટર લગાવો. તેમાથી નિશાન ધીમે ધીમે દૂર થશે.
First published: April 26, 2018, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading