શક્કરટેટીમાંથી ડ્રીન્ક બનાવી, ગરમીમાં બાળકોને ઠંડક અપાવો

News18 Gujarati
Updated: April 16, 2018, 7:04 PM IST
શક્કરટેટીમાંથી ડ્રીન્ક બનાવી, ગરમીમાં બાળકોને ઠંડક અપાવો
News18 Gujarati
Updated: April 16, 2018, 7:04 PM IST
તંદુરસ્ત જીવન માટે જે સીઝનના ફ્રુટ હોય તે સીઝનમાં ખાવા જોઈએ. તેથી આજે આપણે પણ બનાવી ઉનાળામાં મળતી શક્કરટેટીનો ઉપયોગ કરીને બનાવીએ એક સરસ મજાનું ડ્રીન્ક… અને ફ્રુટથી દુર ભાગતા બાળકોને ફ્રુટના વિટામીન્સ આપીએ.. ગરમી અને લૂ સામે લોકોને ઠંડક પહોંચાડે એવી શક્કરટેટી.

શક્કરટેટીનો જયુસ 

સામગ્રી :

1/2 શક્કરટેટી

1/4 કપ પાણી
સાકર કે ગોળ (ઓપશનલ – મીઠાશ મુજબ)

રીત
Loading...


  • શક્કરટેટી માંથી બીનો ભાગ કાઢી ગરના ટુકડા કરો.

  • જયુસરમાં શક્કરટેટી અને પાણી લઈ જયુસ બનાવો.

  • જો જયુસની મીઠાશ ઓછી હોય તો ખાંડ કે ગોળ ઉમેરી જયુસરમાં ચર્ન કરો.

  • ફ્રીઝરમાં ચિલ્ડ કરી અથવા બે આઈસ ક્યુબ નાખી સર્વ કરો.

First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर