Home /News /lifestyle /VIDEO: અહીંની મહિલાઓએ કરી કમાલ, કોળામાંથી વસ્તુઓ બનાવી કરશે કમાણી

VIDEO: અહીંની મહિલાઓએ કરી કમાલ, કોળામાંથી વસ્તુઓ બનાવી કરશે કમાણી

ફૂડ અને સાયન્સ એન્ડ ટેક્વનોલોજી ડિપાર્ટમેન્ટમાં ત્રણ દિવસનું પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું...

ફૂડ અને સાયન્સ એન્ડ ટેક્વનોલોજી ડિપાર્ટમેન્ટમાં ત્રણ દિવસનું પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું...

હિમાચલ પ્રદેશના સોલન જીલ્લામાં નૌણી સ્થિત ડો. યશવંત સિંહ પરમાર બાગવાની અને વાનિકી વિવિમાં હાલમાં ફૂડ અને સાયન્સ એન્ડ ટેક્વનોલોજી ડિપાર્ટમેન્ટમાં ત્રણ દિવસનું પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં રાજ્યના ચાર જીલ્લા સોલન, મંડી, બિલાસપુર અને હમીરપુરની 21 મહિલા ખેડૂતોને કોળાની વિવિધ વાનગીઓ જેવી કે, અથાણું, ચટણી, જામ વગેરે બનાવવાની ટેક્નિક શિખવવામાં આવે છે. પહેલા દિવસે મહિલાઓને વાનગી બનાવતા પહેલા કોળાના પલ્પના ટુકડાઓને પ્રીપીટ કરવાની મહત્વની વીધી સમજાવવામાં આવી હતી.

First published:

Tags: Business, Job, Woman, અભ્યાસ, હિમાચલ પ્રદેશ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन