સેક્સ વિશે થયેલા આ સર્વેમાં લોકો ખૂલ્લે આમ કબૂલે આ વાતો!

સેક્સ સર્વેમાં બહાર આવ્યું છે કે લોકોએ જાતીય સંબંધોમાં સ્પાર્ક લાવવા વાયગ્રાનો ઉપયોગ પણ કર્યો છે અને ઘણા લોકોએ જીવનસાથીને છેતરવાનો વિચાર પણ સ્વીકાર્યો છે ...

News18 Gujarati
Updated: November 7, 2019, 1:54 PM IST
સેક્સ વિશે થયેલા આ સર્વેમાં લોકો ખૂલ્લે આમ કબૂલે આ વાતો!
સેક્સ સર્વેમાં બહાર આવ્યું છે કે લોકોએ જાતીય સંબંધોમાં સ્પાર્ક લાવવા વાયગ્રાનો ઉપયોગ પણ કર્યો છે અને ઘણા લોકોએ જીવનસાથીને છેતરવાનો વિચાર પણ સ્વીકાર્યો છે ...
News18 Gujarati
Updated: November 7, 2019, 1:54 PM IST
સેક્સ વિશે લોકોનો મૂડ બદલાયો છે, જાણો આ નવું સર્વે શું કહે છે! સેક્સ વિશે લોકોની વિચારસરણી બદલાઈ ગઈ છે. સેક્સ સર્વેમાં બહાર આવ્યું છે કે લોકોએ જાતીય સંબંધોમાં સ્પાર્ક લાવવા વાયગ્રાનો ઉપયોગ પણ કર્યો છે અને ઘણા લોકોએ જીવનસાથીને છેતરવાનો વિચાર પણ સ્વીકાર્યો છે ...

પરિવર્તનના આ યુગમાં સંબંધો, તેના અર્થ અને લાગણી વિશે લોકોના વિચારોમાં ઘણો તફાવત જોવા મળે છે. લોકો હવે જાતીય સંબંધો, પોતાની ઇચ્છાઓ, ફેન્ટસીને લઈને ઘમાં જ બદલાી ગયા છે. નાના નગરો અને શહેરોના લોકો પણ, જે વાતો બંધ પડદા પાછળ બોલવામાં પણ ડરતા હતા, તેઓ આજે આ મુદ્દા પર ખૂલીને સામે આવીને આગળ આવી રહ્યા છે. ઇન્ડિયા ટુડેના સેક્સ સર્વે 2019 માં આ વાત સામે આવી છે. ચાલો જાણીએ સંબંધો અને જાતીય સંબંધો પર હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં કઈ બાબતો બહાર આવી છે..

ઈન્દોરના સર્વેમાં ભાગ લેનારા 85 ટકા લોકોએ કહ્યું કે તેમની ફેન્ટસી છે કે તે જાતીય સંબંધો બાબતે પોતાના સાથેને છેતરે, જ્યારે જયપુરના 87 ટકા સહભાગીઓએ કહ્યું કે તેઓએ અથવા તેમના ભાગીદારોએ સંબંધમાં ઉત્તેજના લાવવા વાયગ્રા અથવા તેના જેવી જ અસર કરતી ચીજોનો ઉપયોગ કર્યો હતો.

તે જ સમયે, લખનઉના 48 ટકા, ગુરુગ્રામના 43.7 ટકા અને ચેન્નાઇના 42 ટકા લોકોએ જાતીય સંબંધો અંગેની પોતાની કલ્પનાને ખુલ્લેઆમ સ્વીકારી હતી. જો કે, ઇંદોરના ભાગ લેનારાઓમાં 91.5 ટકા લોકોએ કહ્યું હતું કે તેમની માટે લવ મેકિંગ ખૂબ મહત્વનું છે, તેઓ ફક્ત 30 મિનિટનો ફોરપ્લે અને જાતીય સંબંધો આપવામાં સક્ષમ છે. બીજી તરફ જયપુરના 67.5 ટકા લોકો, અમદાવાદના 63 ટકા લોકો, ચંદીગઢના 44.9 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓએ તેમના જીવનસાથી સાથે છેતરપિંડી કરી છે.

આ પણ વાંચો- કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ
આ પણ વાંચો-
 
 આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
Loading...

આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
First published: November 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...