માં સ્કંદમાતા પૂરી કરે છે દરેક મનોકામના, પૂજા બાદ વાંચો આ આરતી

News18 Gujarati
Updated: October 3, 2019, 9:08 AM IST
માં સ્કંદમાતા પૂરી કરે છે દરેક મનોકામના, પૂજા બાદ વાંચો આ આરતી
નવરાત્રીમાં માં સ્કંદમાતાની પૂજા બાદ તેમની આરતી વાંચવી જોઈએ. આવો જાણીએ સ્કંદમાતાની આરતી....

નવરાત્રીમાં માં સ્કંદમાતાની પૂજા બાદ તેમની આરતી વાંચવી જોઈએ. આવો જાણીએ સ્કંદમાતાની આરતી....

  • Share this:
નવરાત્રીના 5માં દિવસે નવદુર્ગાના પાંચમા સ્વરૂપ એટલે આ દિવસે સ્કંદમાતાની પૂજા થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્કંદમાતા ભક્તો માટે સ્વર્ગનો માર્ગ પ્રશસ્ત કરે છે. માતા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. સ્કંદમાતાએ પોતાના બે હાથોમાં કમળનું ફૂલ ધારણ કરેલું છે, તેમના એક હાથમાં ભગવાન શિવના પુત્ર કાર્તિકેયજી છે, જેમને તેમણે ખોળામાં બેસાડ્યા છે. અને એક હાથથી માં આશિર્વાદ આપે છે. નવરાત્રીમાં માં સ્કંદમાતાની પૂજા બાદ તેમની આરતી વાંચવી જોઈએ. આવો જાણીએ સ્કંદમાતાની આરતી....

સ્કંદમાતાની આરતી....

जय तेरी हो अस्कंध माता

पांचवा नाम तुम्हारा आता
सब के मन की जानन हारी
जग जननी सब की महतारीतेरी ज्योत जलाता रहू मै
हरदम तुम्हे ध्याता रहू मै
कई नामो से तुझे पुकारा
मुझे एक है तेरा सहारा
कही पहाड़ो पर है डेरा
कई शेहरो मै तेरा बसेरा
हर मंदिर मै तेरे नजारे
गुण गाये तेरे भगत प्यारे
भगति अपनी मुझे दिला दो
शक्ति मेरी बिगड़ी बना दो
इन्दर आदी देवता मिल सारे
करे पुकार तुम्हारे द्वारे
दुष्ट दत्य जब चढ़ कर आये
तुम ही खंडा हाथ उठाये
दासो को सदा बचाने आई
'चमन' की आस पुजाने आई.

સંતાન સુખ માટે નવરાત્રીના 5માં દિવસે કરો આ કામ
First published: October 3, 2019, 9:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading