Home /News /lifestyle /

આજે છે શ્રાદ્ધ પક્ષ માતૃ નવમી, જાણો તેનું ધાર્મિક મહત્વ

આજે છે શ્રાદ્ધ પક્ષ માતૃ નવમી, જાણો તેનું ધાર્મિક મહત્વ

જા માટે ઘરમાં દક્ષિણ ખૂણામાં લીલા રંગનું પવિત્ર કપડું પાથરો. પછી તેની ઉપર એક સોપારી મૂકી પૂર્વજોનું સ્મરમ કરો. તે બાદ સોપારીની સામે પોતાના પૂર્વજોના નામથી તલના તેલનો એક દિવો પ્રગટાવો.

જા માટે ઘરમાં દક્ષિણ ખૂણામાં લીલા રંગનું પવિત્ર કપડું પાથરો. પછી તેની ઉપર એક સોપારી મૂકી પૂર્વજોનું સ્મરમ કરો. તે બાદ સોપારીની સામે પોતાના પૂર્વજોના નામથી તલના તેલનો એક દિવો પ્રગટાવો.

    દર વર્ષે અશ્વિન માસના કૃષ્ણ પક્ષની નવમી તિથિએ માતૃ નવમી શ્રાદ્ધ કરવાની પરંપરા છે. તેનું ઘણું ધાર્મિક મહત્વ છે. આ દિવસે લોકો પોતાની મૃતક મા કે પરિવારની મૃતક મહિલાઓનું શ્રાદ્ધ કર્મ કરે છે. જે લોકોના પરિવારમાં નવમીના દિવસે કોઈનું મૃત્યુ થયું હતું, તેમના નામ પર આયોજન કરવામાં આવે છે. અને એ પિતૃઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. માન્યતા એવી છે કે આમ કરવાથી પિતૃની આત્માને શાંતિ મળે છે અને તે મુક્ત તઈ જાય છે. આવો જાણીએ આ દિવસનું ધાર્મિક મહત્વ..

    આજે છે શ્રાદ્ધ પક્ષ માતૃ નવમી, જાણો તેનું ધાર્મિક મહત્વ

    આ દિવસે લોકો પિતૃના નામે બ્રાહ્મણોને ભોજન પર આમંત્રિત કરે છે અને વિધિવત સ્વાગત સત્કાર કરે છે. પછી ભોજન કરાવે છે. પછી યથા શક્તિ દાન દક્ષિણા આપી બ્રાહ્મણને વિદા કરી આશીર્વાદ લે છે. કહેવાય છે કે આમ કરવાથી માતૃ સક્તિઓ પ્રસન્ન થાય છે અને કૃપા કરે છે.

    આ રીતે કરો માતૃ નવમીની પૂજા
    માતૃ નવમીની પૂજા માટે ઘરમાં દક્ષિણ ખૂણામાં લીલા રંગનું પવિત્ર કપડું પાથરો. પછી તેની ઉપર એક સોપારી મૂકી પૂર્વજોનું સ્મરમ કરો. તે બાદ સોપારીની સામે પોતાના પૂર્વજોના નામથી તલના તેલનો એક દિવો પ્રગટાવો.

    શ્રીમદ્ ભગવત્ ગીતાનો કરો પાઠ
    માતૃ નવમીના દિવસે લોટમાંથી મોટો દેવો બનાવી તેમાં તેલ પૂરી પ્રગટાવો. આમ કરવાથી માતૃ પિતૃ પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ પૂર્વજોનું શ્રાદ્ધ કરે તેને શ્રીમદ્ ભગવત્ ગીતાના નવમા અધ્યાયનો પાઠ વિશેષ પળદાયી હોય છે.

    બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

    આ રાશિના બાળકો હોય છે રોતડ અને જિદ્દી

    આ 3 ચીજ ચહેરા પર લગાવવાથી કરશે બ્લીચનું કામ, એક વખત લગાવતા જ મળશે ફાયદો
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन