Home /News /lifestyle /પાર્ટનર છેતરતો હોય તો શું ફોન ટ્રેક અને ઓડિયો રેકોર્ડ કરવું ખોટું છે?

પાર્ટનર છેતરતો હોય તો શું ફોન ટ્રેક અને ઓડિયો રેકોર્ડ કરવું ખોટું છે?

પાર્ટનર છેતરતો હોય તો શું ફોન ટ્રેક અને ઓડિયો રેકોર્ડ કરવું ખોટું છે?

તેથી જો આપ આપનાં પાર્ટનરની જાસૂસી કરી રહ્યાં છો આ માટે ટ્રેકિંગ કે રેકોર્ડિંગનો પ્રયોગ કરી રહ્યાં છો તો આપ તેનો અધિકારને છીનવી રહ્યાં છો. તેથી જો આપે આપનાં પાર્ટનરને એટલી જગ્યા આપવી જોઇએ કે, તે શ્વાસ લઇ શકે. અને જ્યાં તે તેની સ્વતંત્રતાનો પ્રયોગ કરી શકે.

વધુ જુઓ ...
સવાલ : જો આપનો પાર્ટનર છેતરતો હોય તો સત્ય માલૂમ કરવાં ટ્રેકિંગ અને ઓડીઓ રેકોર્ડનો પ્રયોગ કરવો ખોટુ છે?

જવાબ: આપ આ પ્રકારનું પગલું ભરવાની જરૂર અનુભવી રહ્યાં છો તો તેનાંથી સાબિત થાય છે કે, આપને આપનાં પાર્ટનર પર વિશ્વાસ નથી. જો આપને લાગે છે કે, આપનો પાર્ટનર આપનાથી ખોટુ બોલે છે તો આપ તેની સાથે ઇમાનદારીથી સંવાદ નહીં કરી શકો. તેનથી આપે આપનાં રિલેશનશિપ માટે વિચારવું જોઇએ. જીવનમાં કોઇપણ રિલેશનશિપનું સૌથી મહત્વપૂર્ણ આધાર સત્ય છે. રિલેશનશિપમાં પણ આપને આપની અંગતતાનો અધિકાર છે, અને લગ્નમાં પણ. જ્યારે આપણે કોઇની સાથે હોઇએ છીએ તો, તેનાંથી એક વ્યક્તિનાં રૂપમાં આપણું અસ્તિત્વ સમાપ્ત નથી થઇ જતું. તેતી જો આપ આપનાં પાર્ટનરની જાસૂસી કરી રહ્યાં છો આ માટે ટ્રેકિંગ કે રેકોર્ડિંગનો પ્રયોગ કરી રહ્યાં છો તો આપ તેનો અધિકારને છીનવી રહ્યાં છો. તેથી જો આપે આપનાં પાર્ટનરને એટલી જગ્યા આપવી જોઇએ કે, તે શ્વાસ લઇ શકે. અને જ્યાં તે તેની સ્વતંત્રતાનો પ્રયોગ કરી શકે. તેનો વીડિયો કે ઓડિયો બનાવવો નૈતિક રૂપથી ખોટુ છે. આપ આપનો સમય અને ઉર્જાને નિયંત્રિત કરવામાં ન લગાવો.

આ પણ વાંચો- હું મારા રુઢિવાદી માતા-પિતાને કેવી રીતે કહી શકુ કે હું સમલૈંગિક છું?

જે સમસ્યા છે તેનો સીધો ઉપાય કાઢો. તેને જણાવો કે, વિશ્વાસની કમી આ પરિસ્થિતિ ઉભી કરી છે. અને તેને ઉકેલવાની જરૂર છે. આપનાં વિશ્વસ મુદ્દે આપે સીધી જ વાત કરવી જોઇએ.. આ રીતે તમારી સમસ્યાનું ઉકેલ સોધો. તમે સંવાદ કરશો તો તમારા રિલેશનશિપમાં સુરક્ષિત અનુભવશો. આપ ઓડિયો/વીડિયો ટ્રેકિંગ ડિવાઇઝથી એકાદ બે વખત કરી શકો છો. પણ હમેશાં આમ કરવું યોગ્ય નથી. અને તે જરાં પણ સંભવ નથી. તેનાં માટે પરંપરીક ઉપાય આ છે કે આપ આપનાં પાર્ટનરની સાથે વિશ્વાસ કાયમ કરવાની વાત પર ધ્યાન દોરજો ન કે તેની જાસૂસી કરવા પર.
Published by:Margi Pandya
First published:

Tags: Sex tips, Sexual Welness

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन