હું બીજી વખત ગર્ભવતી છું, મારો 5 વર્ષનો દીકરો પ્રેગ્નેન્સી અને બાળક જન્મ અંગે સવાલ કરે છે.. હું શું જવાબ આપું?

પ્રતિકાત્મક તસવીર

જ્યારે આ બીજ મળે છે તો એ એક થઇ જદાય છે. આ બાદ બીજ મોટું થાય છે અને એક દિવસ એક બેબી બની જાય છે. ' બસ એક વૃક્ષની જેમ.

  • Share this:
અમારું બીજુ બાળક આવવાનું છે. અને એક દિવસ મારા પાંચ વર્ષનાં દીકરાએ પુછ્યું કે, મારા પેટમાં બાળક કેવી રીતે પહોચ્યું અને તે કેવી રીતે બહાર આવશે? હું નિરુત્તર રહીશ. કૃપ્યા મારી મદદ કરો.

આ પ્રશ્નનાં જવાબ પ્રશ્ન પુછનારા બાળકની ઉંમર પર નિર્ભર કરે છે. સૌનાં મૌલિક સ્તર પર આપનો ઉત્તર કંઇક આ પ્રકારે હોવો જોઇએ. મમ્મી અને પાપા બંનેની પાસે એક એક બીજ છે. પાપાનાં બીજ મમ્મીનાં શરીરમાં ચાલ્યું જાય છે. અને તે મમ્મીનાં બીજને મળી જાય છે. જે પહેલેથી જ મમ્મીનાં શરીરમાં હોય છે. આ સમયે આપ એવું પણ કહી શકો છે કે, મમ્મીનાં શરીરમાં આ બીજ પાપાનાં લિંગથી જાય છે.

જો બાળકની ઉંમર વધુ હોય તો આપ તેમાં વધુ જાણકારી જોડી શકો છો. આપનાં બાળક જો 6-7 વર્ષનું છે તો તે આ વાતને સંપૂર્ણ સમજવાને કાબેલ છે. 'જ્યારે આ બીજ મળે છે તો એ એક થઇ જદાય છે. આ બાદ બીજ મોટું થાય છે અને એક દિવસ એક બેબી બની જાય છે. ' બસ એક વૃક્ષની જેમ. શરૂઆમાં તે નાનું હોય છે. અને ધીમે ધીમે તે વધીને મોટું થાય છે. એક વખત બેબી મોટુ અને મજબૂત થઇ જાય તો એક ડોક્ટરની મદદથી બેબીને મમ્મીનાં પેટમાંથી બહાર કાઢવામાં આવે છે.

જેમ બાળક મોટુ હોય છે. તેમ પ્યૂબર્ટીની ઉંમરમાં આવે છે. આપ તેને ઇંડા અને વીર્ય (Sperm) અંગે જણાવો અને એમ પણ કે કેવી રીતે વીર્ય ઇંડામાં મળી તેને Fertilise કરે છે. જ્યારે લીંગ તે લઇને ઇંડા સુધી Penetrationનાં માધ્યમથી પહોંચે છે. જ્યારે બાળકોને આ જાણકારી આપો છો તો તે ધ્યાન રાખો કે સેક્સ ફક્ત લગ્ન બાદ જ નથી થતું. કે તે ફક્ત બાળક પેદા કરવા માટે નથી હોતું.

બાળકો પેદા કરવાની રીત જણાવતા આ યાદ રાખવું જરૂરી છે કે આપ જે સેક્સને અશ્લીલ સમજો છો તે આપનાં બાળક માટે સામાન્ય સવાલનો ઉત્તર છે. આપ જે ટલાં ઇમાનદાર અને સ્પષ્ટ ઉત્તર આપશો બાળક એટલું જ આ અંગે સહજ અનુભવ કરશો. જોકે, આપ જો આ ઉત્તરને શર્મસાર કરનારો માનશો તો યૌન સ્વાસ્થ્ય સાથે જોડાયેલાં કલંકને આગળ વધરશો. આ મામલે સહજ રહો. સીધો ઉત્તર આપો. તેમાં કંઇ શરમજનક નથી.
Published by:Margi Pandya
First published: