સવાલ: મારા રુઢિવાદી ભારતીય પેરેન્ટ્સને કેવી રીતે જણાવું કે, જે યુવકને તેઓ મારો મિત્ર માને છે તે મારો બોયફ્રેન્ડ છે અને હું સમલૈગિંક છું?
જવાબ: આ પહેલાં આપ આપનાં પેરેન્ટ્સને એમ કહો કે આપ, નાણાંકીય રુપે આત્મનિર્ભર થવાં ઇચ્છો છો. જો આપ નાણાંકીય રૂપથી તેમનાં પર નિર્ભર છો તો આ મુશ્કેલ છે. જોકે હવે મોટાભાગનાં માતા પિતા તેમનાં બાળકોની સમલૈંગિકતાને સ્વીકારવાં લાગ્યા છે. પણ ભારતીય પરિવારમાં સમલૈગિંકતાને માન્યતા મળ્યાની વાત હજુ ઘણી દૂર છે.
અને આ રીતે વાત કરવી સુરક્ષિત નથી. તેનાંથી તમારા માતા પિતાને ઝાટકો લાગી શકે છે. ભલે આપ તે અંગે ગમે તેટલાં સાવધાની કેમ ન વર્તો, કેટલીયે સારી રીતે આ વાત કેમ ન કરીએ, તેનું આપનાં જીવન પર જે ખરાબ પરિણામ આવશે તે માટે આપે માનસિક રીતે તૈયાર રહેવું જોઇએ.
આ સુનિશ્ચિત કરો કે આપે પોતાને સંપૂર્ણ રીતે તૈયાર સ્વીકાર કરી લીધી છે. અને આપને સમલૈગિંગ થયા બાદ કોઇ તમને શરમિંદા નથી કરી શકતું. આપનાં પેરેન્ટ્સ આપ પર ઘણાં પ્રકારનાં આરોપો લગાવશે. તે આપની સામે આંસૂ સારસે અને એવી ઘણી આશંકાઓ છે. તેથી આપ તોને પુછો, 'શું મારામાં આ તાકાત છે કે જે પણ મુશ્કેલી મારા ભાગે આવશે તેને હું સંભાળી લઇશ?' આપનાં પેરેન્ટ્સ આપનાં તે મિત્રથી ઘૃણા કરવાં લાગે જેને તે તમારાં મિત્રનાં રૂપમાં પસંદ કરે છે. તે પછી બની શકે કે તેને ક્યારેય ઘણાં આવવા ન દે.
હકીકત તો આ છે કે, જો આપે આ રહસ્ય ખોલી દીધુ તો આપનાં ઘરમાં મોટું નાટક થઇ શકે છે. આપે આ વાત તેમનાં નિકટનાં મિત્રોને આપની પાસે આ દરમિયાન રહેવા માટે કહો જેથી આપને માનસિક સમર્થન મળી શકે. જ્યારે લોકોને આ ઝટકા માટે બહાર આવે તો આપનાં પેરેન્ટ્સને આ વાત માટે મનાવવાનો પ્રયાસ કરી શકે છે કે તેઓ તમારી લૈંગિકતા સ્વિકારી લે.
આ વાતની સંપૂર્ણ સંભાવના છે. આ બધુ ઘણું બાદમાં થશે. ઘરમાં આ કારણએ તણાવપૂર્ણ માહોલ રહેશે આપને આપની સુરક્ષા અને સ્વતંત્રતાનું ધ્યાન રાખવાનું રહેશે. આપ આ વાતની જાણકારી સૌથી પહેલાં આપનાં પિતા કે માતા બંનેમાંથી એખને આપી શકો છો. બંનેને સાથે કહેવાની જરૂરી છે. આપ થોડો સમય વિતવા દો આપની મા કે આપનાં પિતા જેને આપ પહેલાં જણાવવાં ઇચ્છો છો તેને સૌથી પેલાં કહો. આ જણાવી દે જો કે, આપને આ વાત માલૂમ થાય તો તેઓ અવાક ન થઇ જાય. આ જ ઉપાય છે જેનાંથી આપ સ્થિતિ પર થોડો કંટ્રોલ કરી શકો છો. મને આશા છે કે આપને આ સ્થિતિમાંથી બહાર આવવાની હિંમત આપે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર