Home /News /lifestyle /અમારી વચ્ચે યૌન સંબંધ છે પરંતુ અમે હંમેશા આવું નથી કરી શકતા, યૌન જીવનમાં કેવી રીતે સુધારો લાવીએ?

અમારી વચ્ચે યૌન સંબંધ છે પરંતુ અમે હંમેશા આવું નથી કરી શકતા, યૌન જીવનમાં કેવી રીતે સુધારો લાવીએ?

પ્રતિકાત્મક તસવીર

હું અને મારા પાર્ટનર, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, અમારી વચ્ચે યૌન સંબંધ છે. પરંતુ અમે હંમેશા આવું નથી કરી શકતા કારણ કે અન્ય વાતો અમારી વચ્ચે આવી જાય છે.

પ્રશ્નઃ હું અને મારા પાર્ટનર, અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, અમારી વચ્ચે યૌન સંબંધ (exual tips) છે. પરંતુ અમે હંમેશા આવું નથી કરી શકતા કારણ કે અન્ય વાતો અમારી વચ્ચે આવી જાય છે. અમે ક્યાંય બીજે વ્યક્ત થઈ જઈએ છીએ. પોતાનું કામ અને અન્ય પ્રકારની વાતો કરવા લાગીએ છીએ. અમે અમારા યૌન જીવનમાં (Sexual Wellness Education) કેવી રીતે સુધારો લાવીએ?

જવાબઃ એ સારી બાબત છે કે તેમે અને તમારા પાર્ટનર વધારે યૌશ ખુશ મેળવવા માંગો છો. સારા યૌન જીવનની ઈચ્છા થવી સર્વાધિક મહત્વપૂર્ણ છે. અને અન્ય બાબતોનું આટલું મહત્વ નથી.

તમારા લોકોની જ્યાં સુધી વાત છે તો લાગે છે કે તમે બંને કામ અને બીજી જવાબદારીઓના બોજા નીચે દબાયેલા છો. એક બીજાની નજીક આવવાનો મોકો તમને મળતો નથી. એટલા માટે તમારે એક-બીજા માટે જેટલો પણ સમય મળે છે એટલી જ ઉર્જા તમે બચાવી શકો છો. આ ઉર્જાને તમે એક બીજાના નજીક રહેવામાં લગાવો. સંભોગ માટે નહીં. એ વાત અંગે ધ્યાન આપો કે એવી કઈ વસ્તુ છે જે તમારું ધ્યાન ભટકાવે છે. તમારા યૌન જીવનને પ્રભાવિત કર્યા વગર કેવી રીતે એને સરખું કરી શકો છો.

આ પણ વાંચોઃ-શું ગળે લાગવું અથવા આલિંગનની પ્રકૃતિ સેક્સુઅલ હોય છે? કોઈને ગળે લગાવવાથી ક્યારે બચવું જોઈએ?

આની શરુઆત નાની વાતોથી કરો. 15 મિનિટનો સમય એક બીજા માટે રાખો અને એક બીજાને ઉત્તેજીત કરવામાં આ સમયનો સદઉપયોગ કરો. ગણી વખત આપણે 'કરવાની' ઉતાવળમાં એટલા વધારે ફસાઈ જઈએ છીએ કે આપણે આને બંધ કરતા 'પ્રાપ્ત કરવાની' સ્થિતિમાં આવી શકાત નથી. જે આપણા ભાવનાત્મક અને શારીરિક પોષણ માટે જરૂરી છે. તમે ધીરે ધીરે આ સમયને 15થી વધારીને 30 મિનિટ કરી દો. અનેક વખત આપણે જે આદતોમાં ફંસાયા હોઈએ છીએ તેમાથી નીકળવામાં આપણને ગણો સમય લગાવવાની જરૂરત હોય છે.

આ પણ વાંચોઃ-હું મારા રુઢિવાદી માતા-પિતાને કેવી રીતે કહી શકુ કે હું સમલૈંગિક છું?

જ્યાં સુધી ધ્યાન ભંગ થવાની વાત છે તો આનો ઉપાય શોધો, વારંવાર સોશિયલ મીડિાય ઉપર જવું અને અહીં શું થઈ રહ્યું છે એના વિશે જાણવાથી લઈને કોઈપણ પ્રાકરનો અપરાધ બોધ ન પાળો. દરેક એવી વાત જે આપણું ધ્યાન ખેંચે ચે તેની સાથે કોઈન કોઈ બાવના જોડાયેલી હોય છે જો આપણી ઉર્જાની માંગ કરે છે. આવા કાર્યોને કરવા માટે આપણી અંદર ઉકતાહટ થાય છે.

આ પણ વાંચોઃ-પાર્ટનર છેતરતો હોય તો શું ફોન ટ્રેક અને ઓડિયો રેકોર્ડ કરવું ખોટું છે?

જો તમે ધ્યાન ભંગની આ વાતને (વિકર્ષણ-distraction)ને નજરંદાજ કરશો તો આનો સમુચિત ઇલાજ નહીં કરો તો આ વધારે મજબૂત થઈ જશે અને પછી આ મોટો માથાનો દુઃખાવો સાબિત થશે.

આ પણ વાંચોઃ-શું આ વાત સાચી છે, કોઇ તુટેલા દિલવાળાને સહારો આપવાથી તે સદા માટે તમારો થઇ જાય છે?

બની શકે છે કે તમારું વધારે ધ્યાન ખેંચશે (યાદ રાખો કે અનુભવનું ચરિત્ર જ એવું હોય છે જે તમારું ધ્યાન ઇચ્છે છે) આના ઉપર એક ક્ષણ માટે વિચાર કરો જેથી તમને લાગે કે તમે તેના ઉપર ધ્યાન આપી રહ્યા છો. અને પચી એને આગળના થોડા સમય સુધી ટાળી દો. તમે કલ્પના કરી શકો છો કે તમે આ વિકર્ષણને 'બાદના કાર્ય' વાળા ફોલ્ડરમાં નાંખી દો. ત્યારબાદ તમે તમારું દ્યાન પોતાના શરીરમાં થનારી ઉત્તેજના ઉપર લગાવો જેની તરફ ખેંચવા માટે તારા પાર્ટનર તમને ઉત્તેજિત કરી રહ્યા છે.અંતતઃ તમે પોતાને આ કાર્ય માટે સમુચિત રૂપથી વધારે ઉત્તેજીત કરવામાં એક ઉન્નત ટૂલ બનાવવામાં કામિયાબ થશો. જો આના પછી પણ આ સમસ્યા આવે છે તો કોઈ કાઉન્સિલરની મદદ લઈ શકો છો.
First published:

Tags: Bisexual, Pallavi Barnwal, Sex education, Sexual tips, Sexual Wellness, Sexual Wellness Tips

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો