Home /News /lifestyle /હું અને મારો બોયફ્રેન્ડ એનલ સેક્સ ટ્રાય કરવાં ઇચ્છીએ છીએ તો અમારે શું ધ્યાન રાખવું?

હું અને મારો બોયફ્રેન્ડ એનલ સેક્સ ટ્રાય કરવાં ઇચ્છીએ છીએ તો અમારે શું ધ્યાન રાખવું?

કામની વાત

અનસ (anus)ને ગુજરાતીમાં ગુદા કે મળદ્વાર કહેવામાં આવે છે. તેની આસપાસ ઘણી નસ હોય છે જે ત્યાં જ પૂર્ણ થઇ જાય છે. એનલ સેક્સ દરમિયાન નસોનો આ અંતિસ છેડો જ્યારે ઉત્તેજિત થાય છે તો તેનાંથી સારું લાગે છે. મહિલાઓ અને પુરુષો બંનેને આનંદનાં નવાં નવાં રસ્તા શોધે છે.

વધુ જુઓ ...
સવાલ: મારા બોયફ્રેન્ડની સાથે મારાં લાંબા સમયથી રિલેશનશિપ છે. અને અમારા વચ્ચે યૌન સંબંધ ઘણો સારો છે. પણ અમે હવે નવું કંઇક ટ્રાય કરવાં ઇચ્છીએ છીએ જેમ કે એનલ સેક્સ (Anal Sex), હું ઇચ્છીશ કે તેને અજમાવતા દરમિયાન કઇ કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. આપ અમને જણાવો.

જવાબ: સેક્સને નિશ્ચિત રૂપથી એક જ પ્રકારે જીવનભર ચલાવવું મજા નથી. આ માટે નવું નવું અજમાવવાં માટે વધામણાં.. એનલ સેક્સ હવે વર્જિત નથી. આ અંગે લોકો છુપાઇને વાત કરવામાં આવે. આજે વધુમાં વધુ કપલ્સ નવું અજમાવવાની ઇચ્છા રાખે છે અને વિશ્વાસ કરો, જો તેને યોગ્ય રીતે કરવામાં આવે તો તે ઘણો જ આનંદ દાયક પણ બની જાય છે.

અનસ (anus)ને ગુજરાતીમાં ગુદા કે મળદ્વાર કહેવામાં આવે છે. તેની આસપાસ ઘણી નસ હોય છે જે ત્યાં જ પૂર્ણ થઇ જાય છે. એનલ સેક્સ દરમિયાન નસોનો આ અંતિસ છેડો જ્યારે ઉત્તેજિત થાય છે તો તેનાંથી સારું લાગે છે. મહિલાઓ અને પુરુષો બંનેને આનંદનાં નવાં નવાં રસ્તા શોધે છે. આપ આપનાં બોયફ્રેન્ડે એનલ પ્લે કરવાં માટે ઉત્સાહિત કરી શકો છો. જોકે, આ થોડું કઠિન હશે. કારણ કે વિષમલિંગ (Straight) હોય છે તેમને આ સારું નથી લાગતું. એનલ સેક્સથી દૂર રહેવાની જે વાતો પ્રચલિત છે તે તેનાં માટે ઉત્તેજનાનું કામ પણ કરી શકે છે. કેટલીક નોર્ટી (naughty) વાતો કરો જે આપને ખુબ ઉત્તેજિત કરે.

એનલ સેક્સ પહેલાં સ્નાન કરી લેવું તેને માણવાનો સૌથી ઉત્તમ ઉપાય છે. એનલની આસપાસની જગ્યા અને તેનાં મો (Opening)ને સહેલાવવા અને લ્યૂબનો વધુમાં વધુ પ્રયોગ કરવા માટે તેને ધીમે ધીમે પેનેટ્રેશન ધીમે ધીમે કરવું. આ સુનિશ્ચિત કરવા માટે જ્યારે તે આપની પાછળથી આપનાં શરીરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે તે સમયે આપને તનાવમુક્ત રહેજો. જો આપ ચિંતિત છો તો પેહલાંથી જ એનલનો રસ્તો સાંકડો થઇ જશે. જેથી આપને વધારે દુખાવો થઇ શકે છે.

આ પણ વાંચો- હાયમન તોડવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય શું છે?

આપ ઇચ્છો તો ખુબજ પાતળા બટ્ટ પ્લગ કે આપનાં પાર્ટનરની આંગળીનો પ્રયોગ કરી શકો છો. બસ શરત એટલી છે કે આપ તેમાં સહમત હોવ. આપનાં બોયફ્રેન્ડ તેનો જનનાંગ તેમાં પ્રવેશ કરે તે માટે. જો આપ ઉપર છો કે ડોગી સ્ટાઇલ અજમાવી રહ્યાં છો તો તેનાંથી એનલ સેક્સ દરમિયાન મહિલાઓનાં હાથમાં નિયંત્રણ વધુ હોય છે. આપ હળવાં જોરનો પ્રયોગ કરી શકો અને આ વિશે આપનાં પાર્ટનરને પણ જણાવતા રહો કે આપ કઇ હદ સુધી જવાં ઇચ્ચો છો અને આ આપને કેટલું પસંદ આવી રહ્યું છે. એનલ સેક્સ થોડું જટિલ હોઇ શકે છે પણ સામાન્ય સંભોગની સરખામણીએ વધુ નહીં. આ પ્રકારની સ્થિતિ માટે આપની પાસે બેબી વાઇપ્સ રાખો તેનો ઉપયોગ કરો.

આ પણ વાંચો- શું બગલ ચાટવી એ સામાન્ય વાત છે? મારા બોયફ્રેન્ડને આવી ઇચ્છા થાય છે


કોઇ પણ સમયે સેક્સ દરમિયાન સ્વચ્છતા (Hygiene)ને નજર અંદાજ ન કરો. તેથી જ એનલ સેક્સ બાદ તુરંત ક્યારેય વજાઇનલ સેક્સ ન કરવું જોઇએ. જો લિંગ આપનાં અનસની અંદર ગયું છે તો તેને યોનિમાં પ્રવેશતા પહેલાં અવશ્ય સ્વચ્છ કરો. જો તેમ ન કરવામાં આવે તો ઇન્ફેક્શન થઇ શકે છે.

આ દરમિયાન સ્પિડ ધીમી રાખો અને આપનાં પાર્ટનર સાથે વાતચીત કરતાં રહો. જો આપ આપનાં પાર્ટનરનાં સ્વાસ્થ્ય અંગે વધુ જાણતા નથી તો સંક્રમણથી બચવા માટે કોન્ડમનો પ્રયોગ અવશ્ય કરો. લ્યૂબ અને વાઇપ્સ હમેશાં આપની સાથે રાખો. આ પણ યાદ રાખો કે આપ આપનાં પાર્ટનરને ક્યારેય પણ રોકી શકો છો. જ્યારે પણ આપને તકલીફ થાય તો આપ આપનો વિચાર બદલી શકો છો, જીવનમાં આનંદ ઉઠાવતા રહો.. વિવિધતામાં જીવન છે.
First published:

Tags: Gujarati news, News in Gujarati, Relationship, Sex tips, Sexual Wellness

विज्ञापन