Home /News /lifestyle /

મારો મિત્ર સમલૈંગિક છે, અને હું સમલૈગિક નથી થવા ઇચ્છતો, શું કરું?

મારો મિત્ર સમલૈંગિક છે, અને હું સમલૈગિક નથી થવા ઇચ્છતો, શું કરું?

હું સમલૈગિક નથી થવા ઇચ્છતો.. શું કરુ

આપનાં યૌન અભિવિન્યાસ આપની ઇચ્છા સાથે જોડાયેલો હોય છે. આપનાં સમલૈગિંક મિત્રોનાં માતા-પિતા સ્ટ્રેટ છે. અને અમારા સમાજમાં સામાન્ય રીતે વિપરીત લિંગ છે.

પ્રશ્ન: મારો મિત્ર સમલૈગિંક છે અને હું સમલૈગિક નથી થવા ઇચ્છતો, શું મારી સેક્સુઆલિટી વાતાવરણથી પ્રભાવિત થાય છે?

જવાબ: સેક્સુઆલિટી યૌનિક અભિવિન્યાસ (Sexual Orientation)થી અલગ હોય છે. જ્યારે અમે આમ કહીએ છીએ તો આપણે આ કે પેલા કયા જેન્ડર પ્રત્યે આકર્ષિત છીએ. તે સમયે તમારી યૌનિક અભિવિન્યાસ અંગે વાત કરે છે. આ એક સમાન્ય તથ્ય છે કે આપ કોઇ મહિલાની સાથે સંભોગ કરવાં ઇચ્છે છે તો કોઇ પુરુષની સાથે કે કોઇ ટ્રાન્સજેન્ડર વ્યક્તિની સાથે. સેક્સ્યુઆલિટી, બીજી તરફ, તેનો વ્યાપક અર્થ છે. જેન્ડરને અનુરુપ આપની અભિવ્યક્તિ,આપનાં જૈવિક લિંગ અને એક લૈંગિક જીવને રૂપમાં આપનો સંપૂર્ણ અસ્તિત્વ આ મોટી છતરી 'સેક્સુઆલિટી' હેઠળ આવે છે. મને લાગે છે કે, આપ આ પુછવા ઇચ્છો છો કે, જો આપ સંલૈગિકોની સાથે રહો છો શું આપની સેક્સુઆલિટી બદલાઇ જાય છે. તો તેનો જવાબ છે ના.

આપનાં યૌન અભિવિન્યાસ આપની ઇચ્છા સાથે જોડાયેલો હોય છે. આપનાં સમલૈગિંક મિત્રોનાં માતા-પિતા સ્ટ્રેટ છે. અને અમારા સમાજમાં સામાન્ય રીતે વિપરીત લિંગ છે. જે સિનેમા આપણે જોઇએ છીએ. જે બૂક્સ આપણે વાંચીએ છીએ.. તે તમામ સ્ટ્રેટ લોકો વચ્ચેનીપ્રેમની કહાની હોય છે. જે એડવર્ટાઇઝમેન્ટ આપણે જોઇએ છીએ તે પણ વિપરીત લિંગને આધારિત બનાવવામાં આવે છે. આપણાં વચ્ચે વિપરીત લિંગની હાજરી આ વ્યાપકતા છતાં પણ કેવી રીતે આપણાં મિત્રો સમલૈગિંક બની જાય છે?

આપણી આસપાસ જેટલી પણ વાતો છે તે એ રીતે જ ડિઝાઇન કરવામાં આવી છે કે તે આપણને 'સ્ટ્રેટ' બનાવે. મને આશા છે કે, આપ મારી વાત સમજી રહ્યાં છો. ફક્ત આજ કારણથી આપનાં મિત્ર આપની સાથે રહે છે. તે સ્ટ્રેટ ન બની ગયો હતો. બસ એમ જઆપ તેની સાથે રહો છો તો આપ સમલૈગિંક ન બની જાઓ. આ વાત એટલી જ સામાન્ય છે. ઘણાં બધા સમલૈગિંક લોકોને સ્ટ્રેટ બનવામાં મદદ મળતી અને તેમનાં માટે બૂટ કેમ્પ પણ ચાલા. પણ જેમ આપણે જાણીએ છીએ કે, એવું નથી. તેથી આપ ડરો નહીં કે જો આપ આપનાં મિત્ર સાથે રહેશો તો આપ સમલૈગિક થઇ જશો.
Published by:Margi Pandya
First published:

Tags: Gay, Lesbian, Relationship, Sexual Orientation Bisexual, Sexual tips, Sexual wellnes

આગામી સમાચાર