સંભોગ દરમિયાન ઘણાં કારણેથી દુખાવો થાય છે. વગર પૂર્વ અનુમતિના કઠોર સંભોગ અને તે પણ કોઇ ફોરપ્લે વખત ગુપ્તાંગને નુક્શાન પહોંચાડે છે. જો સંભોગ દમરિયાન યૌનિમાં ચોક્કશ ભિનાશ ન હો
યોનિદ્રાવની ઝિલ્લી (Hymen)ને તોડવાનો કોઇ સૌથી સારો ઉપાય નથી. હાયમેન કોઇ ફર્નિચર નથી. જેને આપ કોઇ નિશ્ચિત કે નિર્ધારિત રીતે તોડી દો કે ખોલી દો. હા, કૌમાર્ય (Virginity) અંગે સાંસ્કૃતિક દ્રષ્ટિથી જે વાતો વધારી વધારીને કહેવામાં આવે છે. અને હાયમેનનાં તુટવાથી તેનાં સંબંધને જોડી જોવાનો સૌપ્રથમ વખત સંભોગ ઘણાં એવાં પુરુષો માટે અંધશ્રદ્ધા (Fetish) બની જાય છે. જેમનાં મનમાં એવી પત્નીની કલ્પના હોય છે જેનું કૌમાર્ય ભંગ નથી થયુ જેથી તેમનું કૌમાર્ય ભંગ કરવું દેવી અનુભવની પ્રાપ્તી થાય છે
કૌમાર્ય પર જરૂરથી વધુ મહત્વ આપવામાં આવે છે. આપણાં ભારતીય સમાજમાં હાયમનને સાચવી રાખવું કૌમાર્યનો સંકેત માનવામાં આવે છે. કારણ કે એમ કેહવામાં આવે છે કે, તમામ યુવતીઓ જેમનું કૌમાર્ય ભંગ નથી થયું તેમનું હાયમન સુરક્ષિત હોય છે. તુટેલું હોતું નથી. હવે સમય આવી ગયો છે કે,આપણે આ વિશે વાત કરીએ કે કૌમાર્યની વાત સમાજની જુની વિચારશરણી પરિકલ્પના છે ન કે કોઇ ચિકિત્સકીય અવસ્થા. શોધથી માલૂમ થયુ છે કે, હાયમનની હાજરી કે તેનાં ન હોવાથી કોઇ યુવતીનું કૌમાર્ય બદલાતું નથી. અને કોઇ યુવતીમાં તેનાં હોવા કે ન હોવાનો પણ કોઇ મતલબ નતી. તેનું કૌમાર્ય ભંગ નથી થતું.
ઘણી વખત ભારે શારીરિક શ્રમ દરમિયાન હાયમન તુટી જાય છે જેમ કે, ઘોડે સવારી, ઝાડ પર ચઢવું, નાચવાથી, જિમનાસ્ટિક , વર્જિસ કરવાથી કે સંભોગ ઓરલ સેક્સ, કે યોનીમાં આગળી નાખવાથી પણ તે તુટી શકે છે. ઘણી વખત હાયમન તોડ્યા વગર યૌન ગતિવિધિને અંજામ આપી શકાય છે
આ એક ખુબજ મોટી અફવા છે કે દરેક યુવતીને યોનીમાં સૌ પ્રથમ સંભોગ દરમિયાન હાયમનનાં તુટવાનું કારણે લોહી નિકળે જ.
હાયમન ચામડીની એવી પરત નથી કે જેની આરપાર દેખાય નહીં આ એક ખુબજ પાતળી કોશિકા છે. જે યોનિની બહાર તેનાં મુખાગ્ર (Opening)ને આંશિક કે પૂર્ણ રૂપથી ઢાંકેલી રાખે છે. આ કાંણાવાળી જ કોશિકા હોય છે જેમાંથી માહવારી દરમિયાન લોહી બહાર આવે છે. રસપ્રદ વાત તો એ છે કે, ઘણી મહિલાઓમાં જન્મથી જ આ કોશિકા હોતી નથી. અને ઘણી મહિલાઓમાં સંભોગનાં પ્રથમ અનુભવ પહેલા જ આ તુટી ગઇ હોય છે.
હાયમન અને યોનીમાં અંતર કરવું લગભગ અસંભવ છે. ભલે આપ કેટલાંયે પ્રકાશમાં તેને ન જુઓ. સંભોગ દરમિયાન મહિલાઓનું શીરર પુરુષોનાં શરીરથી બિલકુલ અલગ રીતે કામ કરે છે. આ જરૂરી નથી કે સંભોગની પહેલાં આપ ઉત્તેજિત કરનારી ગતિવિધિઓ કરો જેથી સ્ત્રાવને કારણે યોનિની અંદરનો હિસ્સો ભીનો થઇ જાય. ધૈર્ય પૂર્વક અને સંપૂર્ણ સમય આપનાં મહિલા પાર્ટનરને ચુંબન કરો, ગલે લગાવો અને મહિલાને શીરીરનાં ઇરોટિક ઝોનને અડવાથી કે સહેલાવવું સારા સંભોગ માટ આદર્શ કહેવાય છે.
સંભોગ દરમિયાન ઘણાં કારણેથી દુખાવો થાય છે. વગર પૂર્વ અનુમતિના કઠોર સંભોગ અને તે પણ કોઇ ફોરપ્લે વખત ગુપ્તાંગને નુક્શાન પહોંચાડે છે. જો સંભોગ દમરિયાન યૌનિમાં ચોક્કશ ભિનાશ ન હોય તો મૂત્રાશયમાં કોઇ પ્રકારનું સંક્રમણ થઇ શકે છે. મહિલામાં લેટેક્સ કોન્ડમથી એલર્જી છે. અને આ કારણે મહિલાઓને સંભોગનાં કારણે દુખાવો થઇ શકે છે. જો આપ આપની મહિલા પાર્ટનરને પ્રથમ વખત સંભોગ દરમિાયન હાયમન તુટવાને કારણે થતા દર્દથી ચિંતિંત છો તો તેને સંભોગ પહેલાં પિનિટ્રેટિવ મેસ્ટરબેશન અજમાવો. કારણ કે તેનાં હાયમન તુટવાનો ખતરો ઓછો થઇ જાય છે આસપાસ તેમજ લિંગ પર જેલ આધારિત લુબ્રિકેટ્સનો વધુમાં વધુ પ્રયોગ રો. સંભોગ દરમિયાન તેની ગતિ ધીમી અને હળવી રાખો. કોઇપણ પ્રકારની ઉતાવળ ન કરો. સુનિશ્ચિત કરો કે આપ ભાવનાત્મક રૂપે તૈયાર છો. અને આપની ઉત્તેજના ચરમ પર હોય આપનાં પાર્ટનરને હમેસાં આ વાત કરતાં રહો કે આપ કેવો અનુભવ કરી રહ્યાં છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર