Home /News /lifestyle /મને મારી પાર્ટનર સાથે ઓરલ સેક્સ માણવો પસંદ છે પણ તેને નથી ગમતું, શું કરું?

મને મારી પાર્ટનર સાથે ઓરલ સેક્સ માણવો પસંદ છે પણ તેને નથી ગમતું, શું કરું?

કામની વાત

જોકે, સ્વચ્છતાની પ્રાથમિક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો, જનનાંગ ગંદા નથી હોતા અને તે શરીરનાં અન્ય ભાગ જેવા જ હોય છે. પછી, યૌનિનો એક અલગ સ્વાભાવિક ગંધ હોય છે. અને તેને બદબૂદાર ન કહી શકાય.

સવાલ: મારા યૌન જીવનમાં એક સમસ્યા છે. મને મારા પાર્ટરને લિક (Lick) કરવું અને તેની સાથે ઓરલ સેક્સ માણવામાં આનંદ આવે છે. પણ મારી પાર્ટનરને તે પસંદ નથી. તે તેને સંસ્કૃતિ અને પરંપરા વિરુદ્ધ માને છે. મારે શું કરવું?

જવાબ: કોઇ મહિલાને તેનાં જનનાંગનો આકાર પ્રકાર અને તેની ગંધ પસંદ નથી હોતી. મને લાગે છે કે આપનાં પાર્ટનરને લાગે છે કે, તેનું જનનાંગ ગંદુ છે અને કેટલાંક લોકો તેમનાં ચહેરાને પવિત્ર સમજે છે તેથી જનનાંગને મો લગાવવાની વાત તે લોકો વિચારી પણ નથી શકતા. જોકે, સ્વચ્છતાની પ્રાથમિક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો, જનનાંગ ગંદા નથી હોતા અને તે શરીરનાં અન્ય ભાગ જેવા જ હોય છે. પછી, યૌનિનો એક અલગ સ્વાભાવિક ગંધ હોય છે. અને તેને બદબૂદાર ન કહી શકાય.

બાળપણથી લઇ કિશોરાવસ્થા સુધી મહિલાઓને તેમનાં જનનાંગો અંગે સારી એવી વાતો જણાવવામાં આવે છે. કહેવાય છે કે આ શર્મનાક હોય છે. માસિક સમયે રક્તનું નીકળવું ગંદુ માનવામાં આવે છે. અને લોહી લાગેલું પેડ પણ ગંદુ છે. જેને મહિલાઓ દિવસ ભર પહેરે છે. મેસ્ટર્બેશનને પણ ખરાબ નજરે જોવામાં આવે છે. જો કોઇ પેરેન્ટ્સ તેનાં બાળકનાં જનનાંગને અડતા જોવે છે તો તેની ખેર નથી. તેને શરીરનાં ખુબજ અંતરંગ ભાગ તરીકે જોવામાં આવે છે. આપને આ સમજવાની જરૂર છે. આપની પાર્ટનરને સામાજિક શિક્ષાઓથી પસાર થવું પડે છે. અને તેનું જ આ પરિણામ છે. કે તેઓ તેમનાં શરીર માટે શરમ અનુભવે છે. આપ કેમ તેમને નથી કહેતા કે તેઓ તેમનાં શરીરની સાથે તેમનો સંબંધ સ્થાપિત કરે. આપની યોનિ (તેનાં ઉપરનાં હિસ્સા અને આસપાસનાં હિસ્સાને છોડીને) તેની અંદરની નાની અને મોટો ભાગ, પ્યૂબિક અને જાંઘની અંદરનાં ભાગને સુવાળો. બીજું આપ આપનાં પાર્ટનરને લેબિયા ગેલરી જોવા કહો જ્યાં યોનિની બહારી ભાગની તસવીરો પ્રદર્શિત છે. સાચા અર્થમાં મહિલાની જનનાંગ તેમની યોનિ નહી પણ યોનિની બહારનો ભાગ છે. યોનિ તેની ટનલ છે. જ્યાંથી બાળક પેદા થાય છે અને માસિક સમયે રક્ત સ્ત્રાવ થાય છે. જ્યારે વલ્વા તેનો બહારી ભાગ છે. જેમાં બે ભાગનાં હોઠ (Lips) જેવી સંરચના હોય છે. વલ્વા ગેલરી અને લૈબિયા પ્રોજેક્ટ વલ્વા પર ગર્વ કરવા અંગે ચાલેલાં આદોલનની ઉપજ છે.આપણાં પ્રાચીન ભારતમાં પણ ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિર એક એવી દેવીનું મંદિર છે જ્યાંથી રક્ત વહે છે. અને આ એક તીર્થ સ્થળ છે. કામાખ્યા દેવી અલગ આ અર્થમાં છે કે તેમાં ભગવાનની કોઇ મૂર્તિ નથી ફક્ત કામાખ્યાની યોની તેને તેની અંદરની ઝલક છે. આ કારણ જ છે કે, પ્રાચિન ભારતમાં માસીકને ઉર્વરતા (Fertility)નું પ્રતિક માનવામાં આવે છે. અને આ પ્રચુરતાનાં સંકેત હતાં. મહિલાની પૂજા તેની પ્રજનન ક્ષમતા, તેનાં શરીરથી માનવને ઉતપન્ન કરવાની ક્ષમતા અને શિશુને જન્મની જગ્યા હોવાને કારણે થતી હતી. તેથી આ જગ્યા તેની યૌનીને પવિત્ર માનવામાં આતું હતું. આ મંદિરમાં અમ્બુવાસી પૂજાનો વાર્ષિક તહેવાર પણ ઉજવાય છે. જે વાસ્તવમાં ઉર્વરતાનો વાર્ષિક સમારંભ છે. માનવામાં આવે છે કે, કામાખ્યા દેવી આ સમયે તેમનાં વાર્ષિક માહવારી ચક્રમાંથી પસાર થાય છે. સમારંભ દરમિયાન તે મંદિર ત્રણ દિવસો સુધી બંધ રહે છે ચોથા દિવસે સમારંભની વચ્ચે આ મંદિરનાં દ્વાર ખોલવામાં આવે છે.

આ ઉદહારણને જણાવી આપનાં પાર્ટનરને તેમનાં તે માનસિક અને સામાજિક અવરોધમાંથી બહાર કાઢવા મદદ કરો. તેનાં પર શરમ કરવાની જગ્યાએ તેમનાં જનનાંગને શરીરનાં અન્ય હિસ્સાની જેમ સ્વીકારો. અને આ પ્રકારે આનંદની પ્રાપ્ત કરાવો બની શકે તેમનાં વિચાર બદલી શકાય.
First published:

Tags: Gujarati news, News in Gujarati, Relationship, Sex tips, Sexual Wellness

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો