#કામની વાતઃ નસબંધીના ઓપરેશન પછી ક્યારે સંભોગ કરી શકાય?

100 % સેફ રહેવું હોય તો પ્રથમ માસિક આવે ત્યાં સુધી નિરોધનો પ્રયોગ અવશ્ય કરવો જોઇએ.

100 % સેફ રહેવું હોય તો પ્રથમ માસિક આવે ત્યાં સુધી નિરોધનો પ્રયોગ અવશ્ય કરવો જોઇએ.

  • Share this:
    નસબંધીના ઓપરેશન પછી ક્યારે સંભોગ કરી શકાય?

    ડૉ. પારસ શાહ (સેક્સેલોજીસ્ટ)

    સમસ્યા- મારી ઉંમર 38 વર્ષની છે. અને પત્નીની 36 વર્ષની અમારે ત્રણ બાળકો છે. અમારે પત્નીનું બાળક બંધ કરાવવાનું ઓપરેશન કરાવવાનું છે. તો આ ઓપરેશન પછી ક્યારે ફરી સંબંઘ રાખી શકાય?

    ઉકેલ- સ્ત્રી નસબંધી કરાવ્યા પછી પુરુષ તરત જ સંબંધ રાખે તો પણ ગર્ભ રહેવાની શક્યતા નહિવંત છે. પરંતુ સો ટકા સેફ રહેવું હોય તો પ્રથમ માસિક આવે ત્યાં સુધી નિરોધનો પ્રયોગ અવશ્ય કરવો જોઇએ. એક વખત માસિક આવે પછી ફરીથી કોઇપણ ગર્ભનિરોધ વાપરવાની જરૂર રહેતી નથી અહીં એક વાત આપને જણાવું કે સ્ત્રી નસંબધી કરતા પુરુષ નસંબધી સરળ અને સહેલી છે. અને તેનાથી પુરુષને કોઇ જ નબળાઇ આવતી નથી તે પહેલાની જેમ જ જાતિય જીવન પુરાજોષથી માણી શકે છે.
    Published by:Bansari Shah
    First published: