#કામની વાતઃ માસિકના સમયે સેક્સ કરાય?

 • Share this:
  માસિક ના સમયે સેક્સ કરાય...

  ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ)

  સમસ્યા - માસિકના સમયમાં સેક્સ કરે તો તેનાથી નુકશાન થાય છે? મારુ નામ ગૃપ્ત રાખવા માગું છું. મારા પ્રશ્નનો ઉતર જરૂરથી આપશો.

  ઉકેલ - પતિ-પત્નિ બંને ઇચ્છે તો માસિકસ્ત્રાવ દરમ્યાન જાતિય સંબંધ રાખી શકે છે. મેડિકલ વિજ્ઞાન મુજબ સ્ત્રીને અને પુરુષને કોઇ ચેપ ના હોય તો આ સમયે સેક્સ માણવામાં કોઇ નુકશાન નથી. પરંતુ આ સ્ત્રાવમાં બેકટેરિયાની સંખ્યા ઝડપથી વધી શક્તી હોય છે. તેથી નિરોધનો ઉપયોગ કરવો હિતાવહ છે. ઘણા નવપરિણીતો ને નિરોધ, ગર્ભનિરોધક ગોળીઓ પસંદ હોતી નથી. તે લોકો બાળક ના રહે તે માટે આ દિવસોમાં સેક્સ માણતા હોય છે. માસિક દરમ્યાન કરેલ સેક્સથી બાળક રહેતું નથી એ વાત સાચી. પણ તે માટે આ રસ્તો ના આપવાનો જોઇએ.
  એના કરતાં પીલ્સ, નિરોધ કે એવી કોઇ પધ્ધતિ આપવાની વધું સારી છે.
  Published by:Bansari Shah
  First published: