સપના ચૌધરીના આ ડાન્સે ઉડાવી દીધા હોશ, તમે જરા સાચવીને જોશો આ વીડિયો

સપનાને વારંવાર એક જ હરિયાણવી ગીત પર પર્ફોરમન્સ આપી છે પરંતુ આ ગીત પર પહેલીવાર ડાન્સ કર્યો છે.

News18 Gujarati
Updated: June 15, 2019, 1:11 PM IST
સપના ચૌધરીના આ ડાન્સે ઉડાવી દીધા હોશ, તમે જરા સાચવીને જોશો આ વીડિયો
સપનાને વારંવાર એક જ હરિયાણવી ગીત પર પર્ફોરમન્સ આપી છે પરંતુ આ ગીત પર પહેલીવાર ડાન્સ કર્યો છે.
News18 Gujarati
Updated: June 15, 2019, 1:11 PM IST
કાળા સૂટમાં, સુંદર સપના ચૌધરીએ એક ધમાકેદાર ડાન્સ કર્યો છે. સપના ચૌધરીના આ ડાન્સે લોકોના હોશ ઉડાવી દીધા છે, તમે પણ જરા સાચવીને જોશો આ વીડિયો..

સપના ચૌધરીએ પોતાની મહેનતથી હરિયાણવી ડાન્સરથી બિગ બોસ સેલિબ્રિટી અને પછી બોલીવુડ અભિનેત્રીની સફર નક્કી કરી છે. તેમના ડાન્સ શો એટલા હિટ હોય છે કે બૉલીવુડ અભિનેતાઓની નજર તેના પરથી ખસતી જ નથી છે. તેમના નૃત્યના ઘણાં નકલ કરવા માંગે છે. હાલ સોશિયલ મીડિયા પર તેના ઘણા વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે. ત્યાં જ હાલમાં એક વીડિયો ઘણો ઝડરથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિઓમાં સપનાના આ ડાન્સને કારણે લોકોના હોશ ફડી ગયા છે.

આ વીડિઓમાં સપના ચૌધરી હરિયાણવી ગીત પર 'रे छोरी तन्नै तो धुमा धार रख्या सै' પર ડાન્સ કરતી જોવા મળે છે. સપના ચૌધરીએ સ્ટેજ પર તેના દમદાર ડાન્સથી સ્ટેજ પર આગ લગાવી દીધી છે. તેમને જોઈને ઓડિયન્સ તેના દીવાના બની રહ્યા છે. સામાન્ય રીતે, સપનાને વારંવાર એક જ હરિયાણવી ગીત પર પર્ફોરમન્સ આપી છે પરંતુ આ ગીત પર પહેલીવાર ડાન્સ કર્યો છે. અહીં જૂઓ સપના ચૌધરીનો ધમાકેદાર ડાન્સનો વીડિયો- 
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...