Home /News /lifestyle /એક સમયે 92 કિલોની થઇ ગઇ હતી Sameera Reddy, ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગથી ઘટાડ્યું વજન

એક સમયે 92 કિલોની થઇ ગઇ હતી Sameera Reddy, ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગથી ઘટાડ્યું વજન

સમીરા રેડ્ડીએ ઉતાર્યું 11 કિલો વજન

sameera reddy weight loss journey : એક્ટ્રેસ સમીરા રેડ્ડી (Sameera Reddy)એ હાલમાં જ તેનાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીર શેર કરી છે જેમાં સમીરાનાં કેટલાંક દિવસો પહેલાં અને હાલની કેટલીક તસવીરો છે. આ બંને તસવીરોમાં તેની ફિટનેસ અને બોડી ટ્રાન્સફોર્મેશન દરેકને ચોંકવી દીધા છે. સમીરા કહે છે કે, તે 92 કિલોની થઇ ગઇ હતી. અને તેણે 11 કિલો વજન ઘટાડી (Weight Loss) કરી દીધુ છે. આ માટે સમીરાએ ખાસ ડાયટ પ્લાન અને એક્સરસાઇઝ ફોલો કરી છે.

વધુ જુઓ ...
    Sameera Reddy Weight Loss Secret: ગત બે વર્ષમાં કોરોનાને કારણે ઘર ઘરમાં વજન વધવાની સમસ્યાથી મોટાભાગનાં લોકો પીડાઇ રહ્યાં છે. એવામાં બોલિવૂડ અને સાઉથની ફેમસ એક્ટ્રેસ સમીરા રેડ્ડી (Sameera Reddy)એ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેનાં ફેટ ટૂ ફિટ (Fat To Fit) બનવાવી જર્ની શેર કરી છે. જે ઘણાં બધા લોકો માટે પ્રેરણા બની રહી છે. એક્ટ્રેસ સમીરા રેડ્ડીએ હાલમાં જ તેનાં સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં સમીરાએ કેટલાંક દિવસ પહેલાં પણ તેની કેલીક તસવીર શેર કરી છે. આ બંને તસવીરોમાં તેની ફિટનેસ અને બોડી ટ્રાન્સફર્મેશન દરેકને ચોકાવનારો છે. સમીરાએ જણાવ્યું કે, તે 92 કિલો વજનની થઇ ગઇ હતી. તેણે 11 કિલો વજન ઘરે રહીને ઘટાડ્યું છે (Weight Loss) કર્યું છે. આ માટે સમીરાએ ખાસ ડાયટ પ્લાન અને એક્સરસાઇઝને ફોલો કર્યો છે. સોશિયલ મીડિયા પર તેણે તેની ફેટ ટૂ ફિટ થવાનો સીક્રેટ શેર કર્યું છે.

    સ્લિમ થવાથી વધુ જરૂરી છે હેલ્ધી હોવું- સમીરાએ જણાવ્યું કે, વજન ઓછું કરવું તેનાં માટે એટલું જરૂરી નથી જેટલું હેલ્ધી રહેવું જરૂરી છે. તેનું વજન 92 કિલો હતું જે હવે 81 કિલો થયું છે. સમીરાએ જણાવ્યું કે, વજન ઓછું કરવા માટે સૌથી પહેલાં સેલ્ફ મોટિવેશન થવું જરૂરી છે. એટલું જ નહીં ફિટ બનવા માટે આપે માનસિક રૂપથી સ્ટ્રેસ ફ્રી અને સેલ્ફ લવ થવો જરૂરી છે. જે માટે મેડિટેશન ખુબજ કામનું છે.




    વજન ઘટાડવા માટે પણ જરૂરી- આપને જણાવી દઇએ કે, સમીરાનાં ઘર પર રહીને વજન ઘટાડ્યું છે. આ માટે તેને ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ કર્યું હતું. તેણે જણાવ્યું કે, પહેલી કડી રહી સ્ટ્રેસને ઓછું કરવું અને પોતાને પ્રેમ કરશે. જો આપનું વજન ઓછું કરવાં જઇ રહ્યાં છે તો, તુસંત વજન ઓછું ઘટાડવા પાછળ ન ભાગતા અને સારો ગોલ સેટ કરો. આપ વેટ લોસ જર્નીને ટ્રેક કરો અને દરેક અઠવાડિયે તમારા પ્રોગ્રેસ પર નજર રાખો. આપ કોઇ એક સ્પોર્ટ્સ એક્ટિવિટી જરૂર કરો. યાદ રાખો કે બોડીને સાથે સાથે મનને પોઝિટિવ રાખવું પણ જરૂરી છે.




    ઇન્ટમિટન્ટ ફાસ્ટિંગ કામ આવી- સમીરાએ તેનાં ફેન્સની સાથે સોશિયલ મીડિયા પર તમામ વાતો શેર કરતાં જણાવ્યું કે, તેણે ઇન્ટરમિંટેંટ ફાસ્ટિંગ દ્વારા વજન ઓછું કર્યું. આમ કરી રાતનાં લાગનારી ભૂખ પર કાબૂ મેળવ્યો. આપને જણાવી દઇએ કે, આ ફાસ્ટિંગમાં પ્રોટિન અને ફાઇબરની માત્રા વધુ અને કાર્બ્સની માત્રા ઘટાડવામાં કામ કરે છે. તેથી શરીરનું વજન ઘટી શકે. આ ફાસ્ટિંગમાં આપે 12થી 15 કલાક ખાતો નથી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Fat to Fit, Sameera Reddy, Weight Loss Journey

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन