એન્જલીના જેવી દેખાવાની ઘેલછામાં મહિલાએ કરાવી 50 સર્જરી, છતા જુઓ તેનાં હાલ

એન્જલીના જોલી જેવી દેખાવવાની ઘલછામાં એક ઇરાકની મહાલએ 50 જેટલી ફેસ સર્જરી કરાવી દીધી. તેનાં ચહેરા પર બોટોક્સ સર્જરી કરાવી ચુકી છે. ઘણી વખત ચાહકો તેમનાં પસંદીદા સ્ટાર જેવા દેખાવવાને કારણે પાગલપનની હદ પાર કરી નાખે છે. આ એવી જ એક એન્જલીના જોલીની ચાહક છે. તેનું નામ સહર છે. તે માત્ર 19 વર્ષની વિદ્યાર્થીની છે.

  • Share this:

ઇસ્તંબુલ: એન્જલીના જોલી જેવી દેખાવવાની ઘલછામાં એક ઇરાકની મહાલએ 50 જેટલી ફેસ સર્જરી કરાવી દીધી. તેનાં ચહેરા પર બોટોક્સ સર્જરી કરાવી ચુકી છે. ઘણી વખત ચાહકો તેમનાં પસંદીદા સ્ટાર જેવા દેખાવવાને કારણે પાગલપનની હદ પાર કરી નાખે છે. આ એવી જ એક એન્જલીના જોલીની ચાહક છે. તેનું નામ સહર છે. તે માત્ર 19 વર્ષની વિદ્યાર્થીની છે.

એન્જલીના જોલીની ચાહક હોવાને કારણે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી. પણ તે સક્સેસફૂલ ન રહી.

એટલું જ નહીં તેણે સહર જેવાં દેખાવવાનાં ચક્કરમાં વજન પણ ઘટાડી દીધુ છે. અને આ ઘટેલાં વજનને મેઇન્ટેઇન રાખવા તે સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે. તેનું વજન ફક્ત 40 કિલો છે. તેનું માનવું છે કે એન્જલીના જેવા દેખાવવા માટે આટલું વજન મેઇન્ટેઇન કરવું ખુબ જરૂરી છે.
First published: