વધારે પૈસા કમાવવા અહીં ચઢાવવા જોઈએ ચોખા , આ ઉપાયથી થશે સંતાન પ્રાપ્તિ

આમ કરવાથી મળશે વધુ નોકરીની તક

આમ કરવાથી મળશે વધુ નોકરીની તક

 • Share this:
  આજની લાઈફસ્ટાઈલમાં લોકો એવા બની ગયા છે કે આખી જીંદગી ભવિષ્યનું વિચારીને પોતાનું વર્તમાન માણ્યા વગર તનતોડ મહેનત કરે છે. ત્યારે આવો આપને જણાવીએ આ ઉપાય કરવાથી તમારા જીવનની આટલી તકલીફો દૂર કરી શકાશે. વધારે પૈસા કમાવવા અહીં ચોખા ચઢાવવા જોઈએ. તેનજ આ ઉપાયથી સંતાન પ્રાપ્તિ થશે આમ કરવાથી વધુ નોકરીની તક પણ મળી શકે છે. તે જો તમારી લાઈફમાં પણ આવી કેટલીક તકલીફો હોય તો નીચે પ્રમાણે ઉપાય કરવાથી તેમાં સફળતા મળશે. અનાજથી પેટ તો ભરી જ શકાય છે, પણ સાથે આ ઉપાય પણ કરો.

  • વિષ્ણુ ભગવાનને ઉચ્ચ જાતિના ઘઉં અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિની કામના પૂરી થાય છે.

  • ગુરૂવારે ભગવાન શ્રીગણેશને હળદર અને જુવાર અર્પિત કરવાથી લગ્નના યોગ બને છે.

  •  ચોખાને સાત વખત પાણીથી ધોઈને ભોળાનાથને ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

  •  આખા મગ દુર્ગા માતાના મંદિરમાં ચઢાવવાથી રોજગારની પ્રાપ્તિ થાય છે.

  Published by:Bansari Shah
  First published: