Research: બાળકોની ચામડી માટે વેટ વાઈપ્સનો ઉપયોગ કરવો હાનિકારક છે, જાણો કેમ

Research: બાળકોની ચામડી માટે વૈટ વાઈપ્સનો ઉપયોગ કરવો હાનિકારક છે, જાણો કેમ

News18 Gujarati
Updated: April 13, 2018, 2:38 PM IST
Research: બાળકોની ચામડી માટે વેટ વાઈપ્સનો ઉપયોગ કરવો હાનિકારક છે, જાણો કેમ
Research: બાળકોની ચામડી માટે વૈટ વાઈપ્સનો ઉપયોગ કરવો હાનિકારક છે, જાણો કેમ
News18 Gujarati
Updated: April 13, 2018, 2:38 PM IST
Research કહે છે કે બાળકોની ચામડી માટે વેટ વાઈપ્સનો ઉપયોગ કરવો હાનિકારક છે, જાણો કેવી રીતે

બાળકો જ્યારે બીમાર પડે છે તો પેરેન્ટ્સ પોતાના બાળકોને નવડાવવાની જગ્યાએ વેટ વાઈપ્સનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તમારા બાળક માટે નુક્સાનકારક હોઈ શકે છે.

થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે વૈટ વાઈપ્સનો ઉપયોગથી બાળકોને એલર્જી થઈ જાય છે. ખરેખર સ્કિનને કેમિકલ ઈન્ફેક્શનથી બચાવવા માટે સ્કિનમાં એક કોટીંગ હોય છે. જે કોટિંગને વેટ વાઈપ્સમાં વપરાયેલ સાબુના કારણે નુક્સાન પહોંચાડે છે અને સ્કિન કેમિકલ પ્રતિ સંવેદનશીલ થઈ જાય છે.

શોધકર્તાઓનું કહેવું છે કે વેટ વાઈપ્સ અને એલર્જીની વચ્ચેના સંબંધને જાણવા માટે ઉંદર ઉપર પ્રયોગ કરાયો છે. ઉંદરના શરીર પર સોડિયમ લોરિલ સલ્ફેટ નામનો સાબુ લગાવ્યો જે વેટ વાઈપ્સમાં વપરાય છે. આ અધ્યયનના 2 અઠવાડિયામાં ત્રણ ચાર વખત અપ્લાય કરાયો. તે બાદ ઉંદરોને ઈંડા કે શીંગ ખાવા માટે અપાયું. તો રીસર્ચમાં જાણવા મળ્યું કે જ્યાં સાબુ લગાવ્યો હતો ત્યાં રૈશ પડી ગયા હતા.

બાળકોની ચામડી ઘણી જ નાજુક હોય છે. એવામાં બાળકના શરીર પર જો તમે વેટ વાઈપ્સનો ઉપયોગ કરો તો તે તેમના માટે હાનિકારક બની શકે છે. બાાળકોને કોઈ પણ પ્રકારના સ્કિન ઈન્ફેક્શન ન થાય તે માટે સાવધાન રહો. છત્તાં પણ જો તમે વેટ વાઈપ્સનો ઉપયોગ કરવા ઈચ્છતા હોવ તો એક વાર તબીબની સલાહ જરૂર લો.

 
Loading...

 

 
First published: April 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...